મંડાલી ખાતે શહીદ અમર રહોના નારા લાગ્યા , મોટી સંખ્યામાં લોકો અંતીમ દર્શને ઉમટ્યા

મંડાલી ખાતે શહીદ અમર રહોના નારા લાગ્યા , મોટી સંખ્યામાં લોકો અંતીમ દર્શને ઉમટ્યા

એંકર:- દાંતા તાલુકાના મંડાલી ગામે રહેતા અને દેશની બોર્ડર પર ફરજ બજાવતા પરમાર ભાવેશભાઇ તાજેતરમાં સામાજીક કામે પોતાના વતન મા આવ્યા હતા અને બેન્ક ના કામે બેંક મા આવતા ત્યા બેંક મા ચકકર આવતા તેઓ પડી ગયા હતા ત્યારબાદ તેમને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમનુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.આ સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોમાં ભારે દુઃખની લાગણી છવાઈ હતી. અમદાવાદ થી પાર્થિવ દેહ લાવ્યા બાદ ખેરોજ થી મંડાલી સુઘી શહિદ ની અંતીમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

વીઓ :-  દાંતા  તાલુકાના આર્મી જવાન અમર રહો અમર રહો ના નારા લાગ્યા હતા અને અંતીમ યાત્રામા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંતીમ દર્શન કર્યાં હતા.આર્મી જવાનને આર્મી ઓફિસર દ્રારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને ત્યારબાદ તેમના દેહને ઘરે લાવ્યા બાદ પરીવાર ભાંગી પડ્યો હતો ત્યારબાદ મંડાલી ખાતે અંતીમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જ્યાં ખૂબ ખૂબ મોટી ભીડ ઉમટી હતી નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો, શહિદ અમર રહોના નારા લાગ્યા 
ખેરોજ થી ડીજે સાથે અંતિમયાત્રા પાંચ કિલોમીટર સુધીનાં અંતરે જોવા મળી હતી.

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો