બનાસકાંઠાજિલ્લા ના ડીસા તાલુકા.ની ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ ઠાકોર સમાજ છાત્રાલય ખાતે મળી હતી.આજ રોજ ડીસા તાલુકા ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના ની મીટીંગ યોજાઈ જેમાં તાલુકા પ્રમુખ બચુજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને ચર્ચા કરવામાં આવી અને તમામ કાર્યકર્તાઓ ને નવીન ગામ સમિતિ ની રચના કરવા અને સંગઠન વધુ મજબૂત કરવા સૂચના આપવામાં આવી જેમાં ઉપ પ્રમુખ કનકસિહ અને તાલુકાના મોટી સંખ્યામાં નામી અનામી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠાજિલ્લા ના ડીસા તાલુકા.ની ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ ઠાકોર સમાજ છાત્રાલય ખાતે મળી હતી.
આજ રોજ  ડીસા તાલુકા ગુજરાત ક્ષત્રીય  ઠાકોર સેના ની મીટીંગ યોજાઈ જેમાં તાલુકા પ્રમુખ બચુજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને   ચર્ચા કરવામાં આવી અને તમામ કાર્યકર્તાઓ ને  નવીન ગામ સમિતિ ની રચના કરવા અને સંગઠન વધુ મજબૂત કરવા  સૂચના આપવામાં આવી જેમાં ઉપ પ્રમુખ  કનકસિહ   અને તાલુકાના મોટી સંખ્યામાં નામી અનામી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા
 મળતી માહિતી પ્રમાણે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજમાં ને જાગૃત કરવા માટે એક  બીજાને કેવી રીતે મદદગાર થવું તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી.અને સમાજમાં ચાલતા કુરિવાજો બંદ કરવા તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી.
સમાજના યુવાનો ધંધા રોજગાર માં  કેવી રીતે આગળ વધે તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી. ડીસા તાલુકાના તમામ ગામમાં ક્ષત્રિય ઠાકોર સેનાની ગામ સમેતિયો બનાવવા માં આવે અને સમાજ ને કેવીરીતે મદદ કરી શકો તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.