દાંતા મા વિદેશી દારૂનો વિડીયો વાયરલ થતાં દાંતા પંથકમાં ચકચાર લોકમાંગ દાંતામા વિડીયો વાયરલ ને લઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ને તપાસ સોંપવામાં આવે તો વિદેશી દારૂનું મોટું નેટવર્ક બહાર આવે તેવી શક્યતાઓ

દાંતા મા વિદેશી દારૂનો વિડીયો વાયરલ થતાં દાંતા પંથકમાં ચકચાર લોકમાંગ દાંતામા વિડીયો વાયરલ ને લઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ને તપાસ સોંપવામાં  આવે તો વિદેશી દારૂનું મોટું નેટવર્ક બહાર આવે તેવી શક્યતાઓ
વાત કરવામાં આવે તો દાંતાની દાંતા માં વિદેશી દારૂ આપી પૈસા લેતાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે દાંતા પોલીસ પર પર સળગતા સવાલો ઉઠી રહ્યા છે પરંતુ દાંતા મળતી માહિતી મુજબ દાંતામાં વરસો થી વિદેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો અને અનેક વાર દાંતા પોલીસ ને જાણ પણ કરવામાં આવી હતી પરંતુ દાંતા પોલીસે મગનું નામ મરી ન પાડયું અને આખરે દાંતા વિસ્તારમાં વર્ષોથી ચાલતો વિદેશી દારૂનો વેચી પૈસા આપતાનો વિડીયો વાયરલ થતાં દાંતા પંથકમાં ચકચાર મચી ગયો હતો અને બનાસકાંઠા જિલ્લાના એસપી ઉપર પણ સવાલો ઉઠવા પામ્યા હતાં દાંતા પોલીસ સ્ટેશન સહીત રાજ્ય ના ગ્રૂહ મંત્રીને પણ પત્ર લખાયો હતો તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં દાંતામાં બીયર ની બોટલો આપતા નો વિડીયો વાયરલ થતાં દાંતામાં વિદેશી દારૂનું વેચાણ કરતા માથાંભારે માણસો હોવાથી તેમના વિરુદ્ધ કોઈ દાંતા પોલીસ ને જાણ પણ નથી કરી શકતું ત્યારે વાયરલ વીડિયો ને પોલીસ તંત્ર દોડતું થયું હતું ત્યારે દાંતા પોલીસ અને બનાસકાંઠા જિલ્લાના એસપી સહિત ના ઉંચકક્ષાના અધિકારીઓ પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે એ જોવાનું રહ્યું દાંતા માં ચલાવતા માથાંભારે વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગર ઉપર કોઈ કાર્યવાહી થશે ખરા તે જોવાનું રહ્યું

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.