અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.એસ.કે.મકવાણા દ્વારા વિવિધ સ્થળની મુલાકાત લેવાઈ હતી. આરોગ્ય વિભાગના નવતર કાર્યક્રમના ઇમ્પ્રૂવમેંટ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.એસ.કે.મકવાણા દ્વારા વિવિધ સ્થળની મુલાકાત લેવાઈ હતી. 
  આરોગ્ય વિભાગના નવતર કાર્યક્રમના ઇમ્પ્રૂવમેંટ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
  અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડૉ.એસ.કે.મકવાણા દ્વારા વિવિધ સ્થળની મુલાકાત લેવામા આવી, અને  તેમના દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ-ભિલોડાની મુલાકાત લેતા AFHRC,કિમોથેરાપી સેંન્ટર,એન્ટી રેબીસ ક્લિનિક,MCH વોર્ડ,ઇમરજન્સી વોર્ડ,જેવા તમામ વોર્ડને જરુરી માર્ગદર્શન આપવામા આવેલ તેમજ સરકારશ્રી દ્વારા SRS SYSTEM થી કરવાની થતી કામગીરી અંગે માહિતી મેળવી ડિજિટલ એપ્લીકેશન માધ્યમથી લાભાર્થીઓને યોગ્ય અને ઝડપી રેફરલ સેવાઓ મળી રહે તેની પારદર્શિતા અંગે સૂચનો કરેલ તેમજ જીલ્લાના તમામ CHC અને હાયર સેન્ટર ખાતે રેફરલ સિસ્ટમનું માર્ગદર્શન આપેલ, ભિલોડા તાલુકાનું મુનાઈ પીએચસીના હેલ્થ અને વેલનેસ સેંન્ટર- નરસોલીના મમતા સેસનની મુલાકાત અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યું હતું. જીલ્લા કક્ષાના મંજૂર થયેલ હાલ મોડાસા ખાતે બાંધકામ કાર્યરત છે, તેવી સિવિલ હોસ્પિટલની મુલાકાત, જીલ્લા કક્ષાએ તમામ પ્રોગ્રામ ઓફિસરશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીની મીટિંગ કરવામાં આવી. મુલાકાત દરમ્યાન અને જીલ્લાની મિટિંગ બેઠક દરમ્યાન આરોગ્ય વિભાગના નવતર કાર્યક્રમ એવા સ્માર્ટ રેફરલ સેવાઓ અને પેશન્ટ કેર ઇમ્પ્રૂવમેંટ બાબતે વધુ ભાર આપી કામગીરી સુદ્રડ કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો