રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવા બાયડ નગરપાલિકા તંત્ર એક્શનમાં.

રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવા બાયડ નગરપાલિકા તંત્ર એક્શનમાં.
અરવલ્લી જિલ્લાના બાયાડ નગરપાલિકા વિસ્તારમાં રખડતાં ઢોર અંગે ફરિયાદ મળતાં તંત્રએ કાર્યવાહી શરૂ કરી. નગરપાલિકા ચીફ ઓફિસરે આ અંગે કાર્યવાહી કરવા આદેશ કર્યો. આદેશ બાદ બાયાડ નગર પાલિકા વિસ્તારમાંથી ઢોર પકડવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી. આ કામગીરી દરમિયાન ૧૦ ગાય અને ૧૦ આખલાને પકડી પાડવામાં આવ્યા છે. આ પશુધનને નરોડા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે.
તંત્રની કામગીરીથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે.  બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.