અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા મહિલા આઈ.ટી.આઈ,મોડાસા ખાતે” સ્વરોજગાર પ્રોત્સાહક શિબિર” યોજાઈ હતીં.

અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા મહિલા આઈ.ટી.આઈ,મોડાસા ખાતે” સ્વરોજગાર પ્રોત્સાહક શિબિર” યોજાઈ હતીં. 
અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા દ્વારા તા.૧૬ ડિસેમ્બરના રોજ મહિલા આઈ.ટી.આઈ,મોડાસા ખાતે” સ્વરોજગાર પ્રોત્સાહક શિબિર” યોજાઈ હતી.જેમાં ૧૭૦ થી વધુ રોજગાર વાછુંક ઉમેદવારો આવ્યા હતા.શિબિરનું સુચારુ પણે સંચાલન જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.સ્વરોજગાર લક્ષી વિવિધ યોજનાઓ હેઠળ લોન સહાય મેળવી પોતાનો સ્વતંત્ર રોજગાર/વ્યવસાય કરી પગભર બની શકાય  તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
 આઈ.ટી.આઈ.મોડાસા,જીલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી મોડાસા વિવિધ કચેરીના અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહી વિવિધ યોજનાકીય/લોન સહાય/સ્વરોજગારલક્ષી  માહિતી આપી જાતે પગભર બની શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું  હતું. 
બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.