અરવલ્લી જિલ્લામાં બાસ્કેટબૉલ એકેડમીમાં ભાઈઓ-બહેનો ના પ્રવેશ માટે હાઈટ-હન્ટ નું આયોજન.

અરવલ્લી જિલ્લામાં બાસ્કેટબૉલ એકેડમીમાં  ભાઈઓ-બહેનો ના પ્રવેશ માટે હાઈટ-હન્ટ નું આયોજન.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરત, ગાંધીનગર દ્વારા  સંચાલીત ડી.એલ.એસ.એસ. અને  બાસ્કેટબોલ એકેડમીમાં  ભાઈઓ-બહેનો ના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે. જેમાં નીચે જણાવેલ વય અને ઉંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનો એ તા- ૨૪/૦૭/૨૦૨૨ . ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,મોડાસા જિ. અરવલ્લી ખાતે નીચે આપેલ સરનામે   હાજર રહેવા આથી જણાંવવામાં આવે છે.
ઉંચાઈ 
ક્રમ  ઉંમર  બહેનો    ભાઇઓ
1    12      163+    168+
2     13        166+   173+
3    14        171+   179+
4     15        173+  184+
5    16        175+   187+
6    17        177+   190+
7    18        178+    192+
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત
(રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર) જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોડાસા જિ. અરવલ્લી 
સરનામું- બોયઝ હોસ્ટેલ   બ્લોક  –સી ઇન્કમટેક્ષ ઓફીસની બાજુમાં ભેરુન્ડા૨ રોડ, મોડાસા
Email: seniorcoach.aravalli @gmail.com 
 Offic MO.NO-02774.249796.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.