યુ.જી.વી.સી.એલ ugvcl ઓફિસ મહેસાણા દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પર ની ભરતી ન થતા બેરોજગારો મા રોષ.

યુ.જી.વી.સી.એલ ugvcl ઓફિસ મહેસાણા દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પર ની ભરતી ન થતા બેરોજગારો મા રોષ.
આજ તારીખ .20.6.22 અરવલ્લી જિલ્લા કલેકટર સાહેબ શ્રી ને અરવલ્લી જિલ્લાના બેરોજગારો લેખિત રજૂઆત કરી જાણ કરવામાં આવી છે કે અમોએ બે વર્ષ આઈ.ટી.આઈ કરી બે વર્ષ UGVCL.જેટકો માં સખત મહેનત કરી એપ્રેન્ટીસ પૂર્ણ કરી પરીક્ષા આપી પાસ થઈ ત્યાર પછી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પર ની પરીક્ષા  માટે પોલ ટેસ્ટ આપી લેખિત એક્ઝામ આપી પાસ કરી  અમો ઊંચી ટકાવારી પ્રાપ્ત કરેલ છે તેમ છતાં અમારી ભરતી કરવામાં આવતી નથી  હાલમાં ગુજરાતમાં જી.ઇ.બી.ની 5 અલગ-અલગ  કંપની નો વિભાજન કરવામાં આવેલ છે તેમાં અલગ-અલગ ઝોન વાઇઝ અલગ-અલગ કંપનીમાં ugvcl.mgvcl.dgvcl.pgvcl માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે જેમાં એમ.જી.વી.સી.એલ ડી.જી.વી.સી.એલ પી.જી.વી.સી.એલ ત્યાં મેરીટ નો દસ ૫૦ ટકાથી નીચે નો રેશિયો હોય છે છેલ્લા આઠ વરસની અંદર અમારા ત્યાં ugvcl ની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પરીક્ષા દર બે વર્ષે લેવામાં આવે છે  આમ અમારી  પરીક્ષા દર વર્ષે લેવામાં આવે તેવી વ્યવસ્થા કરવી તેમજ બિજી  અન્ય કંપનીમાં દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે જ્યારે ugvcl પ્રથમ પરીક્ષા 2015માં હતી ત્યાર પછી 2017માં ત્યાર પછી 2019 ત્યાર પછી 2021 માં લેવામાં આવી હતી જેમાં 2021 ની પરીક્ષા માં અમોએ પરીક્ષા આપી ને પાસ કરેલ છે તેમ છતાં UGVCL મા ૫૦૦થી ૬૦૦ ભરતી થયેલ છે આમ ugvcl . GETCO માં    1300.1400  જેટલી જગ્યાઓ ખાલી હોવા છતાં ugvcl ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની ભરતી કરવામાં આવતી નથી હજુ ugvcl.getco માં  હેલપરની  ભરતી કરવામાં આવતી નથી કે કોઈ  નિર્ણય લેવામાં આવતો નથી જેના કારણે  રોજગારી માટે રાહ જોતા બેરોજગારોને નોકરી મળી શકતી નથી આમ  pgvcl.mgvcl.dgvcl  માંથી   એ.નો.સી લઈ  રિક્વેસ્ટ કરી એનો સી પાસ કરી તેઓને વતનનો લાભ આપવા માટે ugvcl ઉત્તર ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે જેના કારણે અમારા ઝોનમાં સમાવિષ્ટ થતા કાયમી કર્મચારીઓ ના કારણે  ugvcl. જેટકો એપ્રેન્ટીસ કરેલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે ચેડા થાય છે અને નોકરીથી વંચિત રહી જાય છે આમ ગુજરાતમાં  ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરા દ્વારા જે કંપની ઇન્ટર ચેન પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે તેના સંદભ માં જો કંપની ઇન્ટરનેટ કરવામાં આવે તો અમોને નુકસાન થાય તેમ છે આખા ગુજરાતમાં 5  કંપનીઓનું સ  મિલન કરી આખા ગુજરાતમાં એક જ પરીક્ષા કરી દેવી જેના કારણે ઉચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને રોજી રોટી મળી શકે  આ માટે અરવલ્લી જિલ્લાના મોડાસા કલેકટર સાહેબ શ્રી ને લેખિતમાં આવેદન પત્ર આપવામાં આવેલ છે જેના કારણે અમારો ઉત્તર ઝોનના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે  નહિ   આમ અમો ઊંચા મેરિટવાળા વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પર માં અન્ય ગમે તે કંપનીમાં ugvcl .getco.pgvcl.dgvcl.mgvcl.tps.gecl  મા નોકરી મલિ સકે  આમ અમો  નોકરી કરવા માટે  અન્ય ગમે તે કંપનીમાં જવા માટે તૈયાર છે તેમજ ખાલી જગ્યાઓ પર ભરતી અતિ ઝડપી કરવા માં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે અમારું મેરીટ લીસ્ટ 5. 8 .2022 ના દિવસે પૂરું થાય છે તેમજ અમારું મેરીટ લીસ્ટ અન્ય એક વર્ષ લંબાવી અમોને કોરોના સમયગાળા દરમિયાન અમારી ભરતી થવા પામેલ નથી જેના કારણે અમોને આ મેરીટ લીસ્ટ લંબાવી આપવા અને ખાલી જગ્યાઓમાં ભરતી કરવા વિનંતી છે કોરોના સમયગાળા દરમિયાન સરકારી guideline નું પાલન કરવાથી સરકારી કચેરીઓમાં ભરતી થવા પામેલ નથી   કોરોના સમયગાળા દરમિયાન 2020 .21 માં ખૂબ જ નુકસાન થવા પામેલ છે જે સમય જતા જતા અમારી ઉંમર વધુ થઈ જવા પામેલ છે જેના કારણે અમો નોકરીથી વંચિત રહી ગયેલ છે આપ શ્રી ને વિનંતી છે કે અમારી લાગણી રાખી અમારા.  ભવિષ્યના હિતમાં  વિચારવુ  તેમજ અમારા ભવિષ્ય સાથે ખેલ ખેલવા નું બંધ કરી દો અને અમારી ભરતી ઝડપી કરો તેવી અમારી નમ્ર વિનંતી છે રીપોર્ટર. જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.