અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે Scheme for Financial Assistance to Integrated Logistics Facilities અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો જે અન્વયે સરકારશ્રીની સદર યોજનાનો લાભ મેળવી શકાય અને જિલ્લામાં લોજીસ્ટીક પાર્ક ડેવલોપ થાય તેના પ્રયાસ રૂપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અરવલ્લીના મદદનીશ ઉદ્યોગ કમિશ્નરશ્રી ડી.ડી.સોલંકી એ જરૂરી પ્રેઝન્ટેશન મારફતે ઉદ્યોગકારોને સદર યોજનાઓ અંગે જાણકારી આપી
અરવલ્લીના મોડાસામાં યોજાયો ઉદ્યોગકારો માટે સેમીનાર
------------------------------------------------------------------------અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે Scheme for Financial Assistance to Integrated Logistics Facilities અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો જે અન્વયે સરકારશ્રીની સદર યોજનાનો લાભ મેળવી શકાય અને જિલ્લામાં લોજીસ્ટીક પાર્ક ડેવલોપ થાય તેના પ્રયાસ રૂપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અરવલ્લીના મદદનીશ ઉદ્યોગ કમિશ્નરશ્રી ડી.ડી.સોલંકી એ જરૂરી પ્રેઝન્ટેશન મારફતે ઉદ્યોગકારોને સદર યોજનાઓ અંગે જાણકારી આપી
આ સેમિનારમાં મોડાસા ઇન્ડ્સ્ટ્રીયલ એસ્ટેટ એસોસીએશના પ્રતિનિધીશ્રી મોહનભાઇ પટેલ, વાંકાનેર જીઆઇડીસી એસ્ટેટ એસોસીએશના પ્રમુખશ્રી કબીરભાઇ થોરી, રોડ ટ્રાન્સપોર્ટ એસોસીએશન મોડાસાના પ્રમુખ સાજીદભાઇ તથા બાબુભાઇ ટાઢા ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં જિલ્લાના બહોળા પ્રમાણમાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com