જિલ્લાકક્ષાએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલ મહાકુંભ સ્પર્ધા મોડાસા ખાતે તા. ૫ મે ના રોજ યોજાશે
જિલ્લાકક્ષાએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલ મહાકુંભ સ્પર્ધા મોડાસા ખાતે તા. ૫ મે ના રોજ યોજાશે
મોડાસા, શનિવાર -ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, અરવલ્લી તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અરવલ્લી ના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ ની તાલુકા કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમ કે જિલ્લાકક્ષા ચેસ અં-૧૧,૧૪,૧૭, ઓપન એઝ, અબાઉ-૪૦,૬૦ ક્સભાઇઓ/બહેનોની સ્પર્ધા કે.એન.શાહ હાઇસ્કુલ, મોડાસા ખાતે તા.૦૫/૦૫/૨૦૨૨ ના રોજ, જિલ્લાકક્ષા વોલીબોલ અં-૧૪,૧૭, ઓપન એઝ બહેનોની સ્પર્ધા કે.એન.શાહ હાઇસ્કુલ, મોડાસા ખાતે તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ, જિલ્લાકક્ષા વોલીબોલ અં-૧૪,૧૭, ઓપન એઝ ભાઇઓની સ્પર્ધા કે.એન.શાહ હાઇસ્કુલ, મોડાસા ખાતે તા.૦૭/૦૫/૨૦૨૨ ના રોજ, જિલ્લાકક્ષા રસ્સાખેંચ અં-૧૭, ઓપન એઝ, અબાઉ-૪૦,૬૦ બહેનોની સ્પર્ધા પી.સી.એન હાઇસ્કુલ, મેઘરજ ખાતે તા. ૦૬/૦૫/૨૦૨૨ ના રોજ, જિલ્લાકક્ષા રસ્સાખેંચ અં-૧૭, ઓપન એઝ, અબાઉ-૪૦,૬૦ ભાઇઓની સ્પર્ધા પી.સી.એન હાઇસ્કુલ, મેઘરજ ખાતે તા. ૦૭/૦૫/૨૦૨૨ ના રોજ, જિલ્લાકક્ષા યોગાસન અં-૧૪,૧૭, ઓપન એઝ ભાઇઓ/બહેનો ની સ્પર્ધા એકલવ્ય મોડેલ રેસીડેસીયલ સ્કુલ, શામળપુર તા.ભિલોડા ખાતે તા. ૦૭/૦૫/૨૦૨૨ ના રોજ, જિલ્લાકક્ષા ખો-ખો અં-૧૪,૧૭, ઓપન એઝ બહોનોની સ્પર્ધા પી.કે.ફણસે વિદ્યાલાય આકરૂન્દ, તા.ધનસુરા ખાતે તા.૦૭/૦૫/૨૦૨૨ ના રોજ, જિલ્લાકક્ષા ખો-ખો અં-૧૪,૧૭, ઓપન એઝ ભાઇઓની સ્પર્ધા પી.કે.ફણસે વિદ્યાલાય આકરૂન્દ, તા.ધનસુરા ખાતે તા.૦૮/૦૫/૨૦૨૨ ના રોજ, જિલ્લાકક્ષા એથ્લેટીક્સ અં-૧૧,૧૪,૧૭ ઓપન એઝ બહેનોની સ્પર્ધા એ.એમ.શાહ હાઇસ્કુલ, સરડોઇ તા.મોડાસા ખાતે તા.૦૯/૦૫/૨૦૨૨ ના રોજ, જિલ્લાકક્ષા એથ્લેટીક્સ અં-૧૧,૧૪,૧૭ ઓપન એઝ ભાઇઓની સ્પર્ધા એ.એમ.શાહ હાઇસ્કુલ, સરડોઇ તા.મોડાસા ખાતે તા.૧૦/૦૫/૨૦૨૨ ના રોજ, જિલ્લાકક્ષા કબડ્ડી અં-૧૪,૧૭, ઓપન એઝ બહેનોની સ્પર્ધા કે.એન.શાહ હાઇસ્કુલ, મોડાસા ખાતે તા.૧૦/૦૫/૨૦૨૨ ના રોજ, જિલ્લાકક્ષા કબડ્ડી અં-૧૪,૧૭ ભાઇઓની સ્પર્ધા કે.એન.શાહ હાઇસ્કુલ, મોડાસા ખાતે તા.૧૧/૦૫/૨૦૨૨ ના રોજ, જિલ્લાકક્ષા કબડ્ડી ઓપન એઝ ભાઇઓની સ્પર્ધા કે.એન.શાહ હાઇસ્કુલ, મોડાસા ખાતે તા.૧૨/૦૫/૨૦૨૨ ના રોજ આયોજીત કરવામાં આવનાર છે. દરેક સ્પર્ધામાં સવાર કલાક ૭:૦૦ વાગે રીપોટીંગનો ટાઇમ રહેશે તથા સવાર કલાક ૮:૦૦ વાગે સ્પર્ધાની શરૂઆત કરવામાં આવશે એમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની એક અખબારી યાદી દ્રારા જણાવાયુ છે.
બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com