દાંતા તાલુકાના નાગેલ ગામમાં કાપેલા ઘઉં માં આગ લાગતાં લાખોનુ અનાજ બળીને ખાખ થઇ ગયું*

દાંતા તાલુકાના નાગેલ ગામમાં કાપેલા ઘઉં માં આગ લાગતાં લાખોનુ અનાજ બળીને ખાખ થઇ ગયું*
નાગેલ ગામમાં કોઈ કારણસર બે ખેતરમાં આગ લાગતાં અનાજ બળીને ને ખાખ થયું
દાંતા તાલુકો એક પછાત તાલુકા તરીકે ઓળખાય છે અને દાંતા તાલુકામાં ગરીબ પ્રજા અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે અને દાંતા તાલુકામાં બાજરી મકાઈ અને ઘઉંનું વાવેતર કરવામાં આવે છે ત્યારે દાંતા તાલુકાના નાગેલ ગામમાં કોઈ કારણસર કાપેલા ઘઉંમાં આગ લાગતાં ખેતર માલિક દ્વારા આગને કાબુમાં લાવવા અનેક પ્રયત્નો કર્યા હતા છતાં પણ આગ કાબુમાં ન આવતાં ખેતરમાં કાપેલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે ખેતર માલિક દ્વારા પુછતા જણાવ્યું હતું કે કોઈ કારણસર ખેતરમાં આગ લાગી છે અને અમારે લાખોનુ નુકસાન થયું હતું અને ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળતાં ખેતર માલિક ના આંખ માં આંસુ આવી ગયાં હતાં અને આગ ક્યાં કારણસરે લાગી હતી એ હજુ ચોક્કસ પણે જાણવા નથી મળ્યું ત્યારે લાખોનો ઘઉંનો પાક બળીને ખાખ થઈ જતાં ખેતર માલિક ને રોવાનો વારો આવ્યો અને ચાર મહિનાની મહેનત ઉપર ખેતર માલિક ને પાણી ફરી વળતાં ખેતર માલિક ઉપર રોષ ફેલાયો જોવા મળ્યો હતો


રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.