ડીસા શહેરમાં મારવાડી લોકો ની વસ્તી વધુ હોઈ હોળી- ધુળેટી ના તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે
રાજસ્થાની સિંધી ગેવર ની બોલબાલા
ડીસા શહેરમાં મારવાડી લોકો ની વસ્તી વધુ હોઈ હોળી- ધુળેટી ના તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે રંગોથી ધુળેટી નો તહેવાર જોરદાર રીતે મનાવવામાં આવી રહ્યો છે હોળી ધુળેટી ના તહેવારમા મહેમાનો ધરે આવતા હોવાથી તેમનુ સ્વાગત કરવામાં મો મીઠું કરાવવા માટે રાજસ્થાની સિંધી મારવાડી ગેવર નો વધુ પડતો ઉપયોગ થતો હોઈ ડીસામાં મીઠાઈ ની દુકાનો પર હોળી- ધુળેટી ના તહેવારમા મારવાડી સિંધી ગેવર બનાવતા હોઈ લોકો આ મારવાડી સિંધી ગેવર ખરીદતા હોય છે ત્યારે મારવાડી ગેવર બનાવતા કારીગરો નજરે પડે છે.
બ્યુરો રિપોર્ટ PHN News બનાસકાંઠા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com