અંબાજી બસ સ્ટેન્ડ આગળ સોડાની લારીવાળાઓના ત્રાસથી યાત્રિકો હેરાન પરેશાન દારૂના નશામાં ધૂત રહી જાહેર માર્ગ ઉપર દબાણો કરીને યાત્રિકો સાથે ગંદી ભાષાનો ઉપયોગ કરતા લારીઓ તાત્કાલિક હટાવવાની માંગ

અંબાજી બસ સ્ટેન્ડ આગળ સોડાની લારીવાળાઓના ત્રાસથી યાત્રિકો હેરાન પરેશાન
 દારૂના નશામાં ધૂત રહી જાહેર માર્ગ ઉપર દબાણો કરીને યાત્રિકો સાથે ગંદી ભાષાનો ઉપયોગ કરતા લારીઓ તાત્કાલિક હટાવવાની માંગ
અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અને અંબાજીમાં દિવસના હજારો યાત્રિકો માં થી દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પણ અંબાજીમાં દેશી વિદેશી દારુની રેલમછેલ થઇ રહી અને અંબાજીના ભાટવાસ અને આઠ નંબર વિસ્તાર તો જ્યારે રાજસ્થાન માં છુટી છે તેજ રીતે આ વિસ્તારોમાં દેશી દારુના સ્ટેન્ડ આપવામાં આવ્યા ત્યારે અંબાજી બસ સ્ટેન્ડ આગળ સોડાની લારીવાળાઓ દારૂના નશામાં ધૂત રહીને સોડાની લારીઓ લઈને ઊભા રહે છેત્યારે બસ સ્ટેન્ડ આગળ થી મંદિર જતા યાત્રિકો સાંભળતાં હોય ત્યારે મન ફાવે તેમ ગંદી ભાષાનો ઉપયોગ કરતા હોય ત્યારે અંબાજી મંદિર નું નામ ખરાબ ન થાય તે પહેલાં તાત્કાલિક ધોરણે લારીઓ હટાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી અને મળતી માહિતી મુજબ સોડાની લારીઓ ની હાડમા દારુનું પણ બસ આ આગળ થતું હોય તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે તો પોલીસ દ્વારા વહેલી તકે સોડાની લારીઓ હટાવવામાં આવે તેવી યાત્રિકો ની માંગ ઉઠી રહી છે


રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું