ડીસામાં હોલિકા દહન* વર્ષો જૂની પરંપરાગત રીતે આજે ડીસા ખાતે તારીખ 17/3/2022 ને શુક્રવારે ગાંધી ચોક માં, હોલીકા દહન

*ડીસામાં હોલિકા દહન
     વર્ષો જૂની પરંપરાગત રીતે આજે ડીસા ખાતે તારીખ 17/3/2022 ને શુક્રવારે ગાંધી ચોક માં, હોલીકા દહન કરવામાં આવશે હોલીકા દહન નો સમય સાંજે સાત કલાક નો રાખવામાં આવેલ છે અને ડીસા ના અનેક વિસ્તારોમાં હોલીકા દહન નો કાર્યક્રમ યોજાયોશે જેમકે ખાડિયા, રાજપુર,રીસાલા બજાર, તેમજ શેરી મહોલ્લાઓ માં ગ્રામજનો દ્વારા હોળી પૂજન કરી સાંજે હોળી પ્રાગટ્ય કરવામાં આવશે તેમજ લોકોએ હોળી ના સ્થાને વાજતે ગાજતે  ઢોલ શરણાઈ ને ડીજેનાતાલે અનેક નાના બાળકોને ઢુઢાડવા ની વર્ષો જૂની પરંપરા અને આજે પણ નિભાવી અને અનેક નાના બાળકોને લઈ હોળીની પ્રદક્ષિણા કરી શ્રીફળ ધાણી વગેરે પવિત્ર મા વસ્તુઓ હોમી અને પૂજન કરવામાં આવેલ
          બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.