ડીસામાં ઉનાળા પૂર્વ શકરટેટી નું આગમન
ડીસા શહેરમાં ધીમેધીમે શિયાળાની ઋતુ વિદાય લઈ રહી છે ઉનાળા ના સમય માં સક્કરટેટી લારીઓ પર આગમન થયું હોવાનું જોવા મળી રહ્યું છે શરીર અને મન ને ઠંડક આપતા ફળો મા નુ એક ફળ છે અને શકરટેટી નો મહત્વ જોવા મળે છે આ ઉનાળાનુ ફળ કહેવાય છે એમાં સાકર જેવી મીઠાશ હોય છે અને શકરટેટી ના ફાયદા અનેક ઘણા છે એને કારણો ખાસ ઉનાળામાં તેનું મહત્વ વધુ વપરાશ હોય લોકો તેનો વધુ ઉપયોગ કરતા હોય છે.આ સક્કરટેટી નું ફળ શરીર માટે ઘણા જ ઉપયોગી છે બ્લડપ્રેશર અને ઘણી બધી બીમારીઓ મા ફાયદા થાય છે અને શરીર માંટે ઘણું જ ઉપયોગી છે શરીરના સોજા વગેરે માટે ઉપયોગી હોવાના કારણે લોકો ઉનાળામાં વધુ ખાવામાં આવે છે
રિપોર્ટ PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com