વજાપુર જુના ખાતે ગ્રીન એન્ડ બ્લુ ડિડ‍્સ અંતર્ગત અર્વેનેશ કાર્યક્રમ યોજાયો

વજાપુર જુના ખાતે ગ્રીન એન્ડ બ્લુ ડિડ‍્સ અંતર્ગત અર્વેનેશ કાર્યક્રમ યોજાયો
ગુજરાત  ઇકોલોજી કમિશન ગાંધીનગર ના સહયોગથી સમીકરણ સહાયક ઉજાસ ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા ભાભર તાલુકાના વજાપુર જુના ખાતે ગ્રીન એન્ડ બ્લુ   ગુડ ડિડ‍્સ અર્વેનેશ કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે સરપંચ શ્રીમતી એવનબા દિલીપ સિંહ  વાઘેલા તથા દિલીપ સિંહ વાઘેલા તથા રબારી  ધુડીબેન‌ રામાભાઇ તા.પં. સદસ્ય ભાભર ઉપસરપંચ માનસંગ ભાઈ બોચોતર તથા ડેરી મંત્રી જામાભાઈ દેસાઈતથા   તમામ ગ્રામ પંચાયતના સભ્યો સામાજિક  કાર્યકર વિક્રમદત્ત દવે તથા વિક્રમસિંહ એ વાઘેલા તથા નારણભાઈ દવે તથા પ્રવીણભાઈ પ્રજાપતિ તાલીમ તજ્જ્ઞો ‌ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં covid-19 નીતિ નિયમોનું પાલન કરી માસ્ક ફરજિયાત પહેરેલ તાલીમ કાર્યક્રમ ની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કરવામાં આવેલ આ પ્રસંગે તજ્જ્ઞો દ્વારા પર્યાવરણ જાગૃતિ ગામમાં અને ઘરના કચરા નિકાલ વ્યવસ્થા‌‌ પાણીનો બગાડ અટકાવો પર્યાવરણની જાળવણી કરવી તથા દર વર્ષે પર્યાવરણનો ઉછેર કરી આપણે કુદરતી સંપત્તિને જાળવવા હાકલ કરી હતી આ પ્રસંગે દિલીપ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગામમાં પાણી પર્યાવરણ તથા કુદરતી કુદરતી સંપત્તિને જાળવવી દરેક ગ્રામજનોએ સાથ અને સહકાર આપવો જોઈએ‌ ત્યારે વિક્રમભાઈ દવે તથા માનસેગભાઈ‌‌ દેસાઈ ‌ તાલીમ શિબિરના સુંદર આયોજન તથા સારી રીતે માર્ગદર્શન ‌આપીને   આભાર વ્યક્ત કરેલ આ પ્રસંગે મહેમાનો ને ‌હસ્તે જાગૃતિ પોસ્ટર નું દિલીપસિંહ વાઘેલા અને વિક્રમ દત્ત  દવે દ્વારા પોસ્ટર નું વિમોચન કરવામાં આવેલ કાર્યક્રમના અંતે આભાર વિધિ  સહયોગ હરેશભાઈ પ્રજાપતિ‌‌ દ્વારા કરવામાં આવેલ
બ્યુરો રિપોર્ટ PHN NEWS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો