થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે ડેપ્યુટી સરપંચ ચૂંટણી ટાઈ પડી હતી ભારે રસાકસી જોવા મળી હતી ત્યારે બંને પક્ષના સભ્ય સરખા હોવા થી લુવાણા ગ્રામ પંચાયત ના સભ્યો દ્વારા ચિઠ્ઠી નો નિર્ણય કરવામાં આવ્યો હતો

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે   ડેપ્યુટી સરપંચ ચૂંટણી ટાઈ પડી હતી ભારે રસાકસી જોવા મળી હતી ત્યારે   બંને પક્ષના  સભ્ય સરખા હોવા થી લુવાણા     ગ્રામ પંચાયત ના  સભ્યો  દ્વારા ચિઠ્ઠી નો નિર્ણય કરવામાં આવ્યો હતો તેમાં ચિઠ્ઠી ની અંદર વાઘેલા   ચંમની બેન અનાજી  મંત્રી જિલ્લા ભારતીય  જનતા પાર્ટી બનાસકાંઠા એમના ચિરંનજીવી અને ડેરી મંત્રી  આધમણા વાસ   વાઘેલા દેવરાજ ભાઈ  અનાજી નુ નામ નિકળતા  દેવરાજ ભાઈ અનાજી વાઘેલા ને ડે.સરપંચ વિજેતા જાહેર કરવામાં આવ્યા  હતા અને પછી   કલેશહર માતાજીના દર્શન કરી  અને કલેશહર માતાજી પુજારી નરસી એચ દવે ના આશીર્વાદ લઈ ત્યાંથી બાલાજી હનુમાનજી ના દર્શન  કરી ત્યાંથી  સધી માતાના દર્શન કરી અને શંભુ ગીરી બાપજી ના દર્શન કરી અને તેમના માતા-પિતાના આશીર્વાદ લઇ  ડેપ્યુટી સરપંચ નામ જાહેર થયા બાદ વાઘેલા દેવરાજ ભાઈ જણાવ્યું હતું કે જે પ્રકારે અમારી પેનલના સભ્યોઅે મને સાથ સહકાર આપ્યો તે બદલ તમામ સભ્યો નો અને ગ્રામજનો આભાર વ્યક્ત કરું છું અને  કોઈ પણ પ્રકારનો કોમવાદ કર્યા સિવાય દરેક સમાજની સાથે લઈને સારા કાર્ય કરીશ અને સારા કાર્યમાં હંમેશા મારો સાથે રહેશે અને  વિકાસના કાર્યોમાં તમામ ગ્રામજનો સહભાગી બને તેવી આશા રાખું છું  અને ઉદાજી કરવડ અને નાગજીભાઈ તરક અને જોધાભાઈ પ્રજાપતિ અને ચંમન લાલ ભંગી આ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો ચીફ પ્રધાનસિંહ પરમાર PHN NEWS બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો