ચીમનલાલ હ.દોશી પ્રાથમિક શાળા ડીસા માં તિથીભોજન અપાયું... આજરોજ સર્વ પિતૃ અમાવસ્યા ના પવિત્ર દિવસે ચી.હં દોશી પે કેન્દ્ર શાળા ખાતે શ્રી ભુરાભાઈ મોડાજી માળી ( પકવાન) તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું

ચીમનલાલ  હ.દોશી  પ્રાથમિક શાળા ડીસા માં તિથીભોજન અપાયું... આજરોજ સર્વ પિતૃ અમાવસ્યા ના પવિત્ર દિવસે  ચી.હં  દોશી પે કેન્દ્ર શાળા ખાતે શ્રી ભુરાભાઈ મોડાજી માળી ( પકવાન) તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું ..ખીર, પૂરી શાક, પાપડ નું સ્વાદિષ્ટ ભોજન ચી હં દોશી ના 220 ઉપરાંત અને જમનાબાઈ પ્રાથમિક શાળાના ૯૦ જેટલા બાળકોએ ભોજન
નો લાભ લીધો હતો .. આજે  પવિત્ર  દિવસ હોઇ શાળા  ના ઉ.શિ.શ્રીમતિ જાગૃતિબેન પરમાર દ્વારા બે શાળા  ના બાળકો  ઍ સેવ બુંદી પણ આપવામા આવી...આચાર્ય શ્રી પ્રવીણભાઈ સાધુ અને સ્ટાફ દ્વારા  દાતા   શ્રી.ભુરાભાઈ અને તેમના સુપુત્ર દીપકભાઈ નું ફુલ હાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.. આ પ્રસંગે નયનાબેન ઠક્કર ,રમેશભાઈ ત્રિવેદી, રાજાજી  ટાંક અને મૉતિભાઈ વાઘેલા તેમજ બંને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહી શ્રી ભુરાભાઈ માળી  અને જાગૃતિબેન પરમાર  ને બિરદાવ્યા હતા..
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS banaskantha

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.