થરાદ પો.સ્ટે વિસ્તાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-168 કિ.રૂ,36000/_ ના મુદ્દામાલ સાથે એક સ્વિફ્ટ ડીઝાયર ગાડી પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા*

*પ્રેસનોટ*                                                 
*તા.07/10/2021*
---------------------------------------
  *થરાદ પો.સ્ટે વિસ્તાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની  બોટલ નંગ-168 કિ.રૂ,36000/_ ના મુદ્દામાલ સાથે એક સ્વિફ્ટ ડીઝાયર ગાડી પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા* 
    શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા 
         💫 *શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓ ના માર્ગ દર્શન મુજબ 
💫 **હેડ.કોન્સ.વદુજી, તથા પો.કોન્સ.ભરતભાઈ,ધર્મેન્દ્રસિંહ,અશોકભાઇ,* નાઓ  થરાદ  પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના  હકીકત  આધારે થરાદ ધાનેરા ત્રણ રસ્તા  પાસેથી એક સ્વિફ્ટ ડીઝાયર ગાડીનં GJ.12.AE.8725 માંથી   ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયર બોટલ ટિંન  નંગ-168 કિં. રૂ,36,000/- નો  મુદ્દામાલ તથા મોબાઈલ નંગ.2 કિંમત રૂપિયા 6000/- તથા સ્વિફ્ટ ગાડીની કિંમત રૂપિયા 2,50,000/-l સાથે કુલ મુદ્દામાલ કી.રૂપિયા 2,90,000/- ના પ્રોહી મુદ્દામાલની હેરાફેરી દરમ્યાન ગે કા.રીતે મળી આવતા  પકડાઈ ગયેલ ઉગાભાઈ ચોટીરભાઈ મેઘવાળ (અ.જા.)રહે મશરીયાળી  તા.જી.ભુજ કચ્છ વાળા  વિરૂધ્ધ થરાદ પો.સ્ટે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
 રીપોર્ટ સંકર લાલ પુરોહિત 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.