સુરત ખાતે ગરવી ગુજરાત પાર્ટી માં મોટી સંખ્યા માં કાર્યકર્તા જોડાયા.

સુરત ખાતે ગરવી ગુજરાત પાર્ટી માં મોટી સંખ્યા માં કાર્યકર્તા જોડાયા. 
2022 ની વિધાનસભા ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિ તેજ થઈ રહી છે તેમાં ગુજરાત માં ગરવી ગુજરાત પાર્ટી એ વિધાનસભા ચૂંટણી લડવાનું આહવાન કરિયું તેના તૈયારી ના ભાગરૂપે ગરવી ગુજરાત પાર્ટી એ સુરત ખાતે મિટિંગ યોજાય હતી તે મિટિંગ માં 25 થી વધારે નવા લોકો જોડાયા હતા અને સંગઠન ને મજબૂત કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. 
બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યુઝ 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી