સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ ના શુભ અવસરે યોગ મહાસંઘના રાષ્ટ્રીય પ્રમુખ માનનીય વિનીત તિવારી સાહેબ ના નિર્દેશ અનુસાર ડીસાની કે બી અગ્રવાલ (હરિઓમ) હાઈસ્કૂલના પરિસરમાં કોરોના સે જંગ યોગ કે સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં અાવ્યુ.

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ ના શુભ અવસરે યોગ મહાસંઘના રાષ્ટ્રીય પ્રમુખ માનનીય વિનીત તિવારી સાહેબ ના નિર્દેશ અનુસાર ડીસાની કે બી અગ્રવાલ (હરિઓમ) હાઈસ્કૂલના પરિસરમાં કોરોના સે જંગ યોગ કે સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં અાવ્યુ શાળાના મા.નિયામક શ્રી નટવરભાઈ વ્યાસે સ્વામી ની જીવનના સિદ્ધાંતો દ્વારા સુંદર માહિતી આપેલ, યોગ મહસંઘ ના જીલ્લા સંયોજક ડૉ. અમીરામભાઈ જોશીએ યોગ દ્વારા કોરોના સામે જંગ જીતવા માટે સુંદર માહિતી આપેલ અને યોગાસન અને પ્રાણાયામ પણ કરાવેલ શાળાના આચાર્ય શ્રી પાર્થ ત્રિવેદી દ્વારા પ્રશ્નોતરી માં અગ્રસ્થાને આવેલ   વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ આમ  કાર્યક્રમનું સુંદર સમાપન કરવામાં આવેલ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.