બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના “થરા” ગામની દીકરી કુ.રિપલબેન ભેમજીભાઇ પરમાર રાષ્ટ્રીયકક્ષાએ ગોવા ખાતે રમાયેલી (ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન ) લોન્ગ જમ્પ સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ નંબર મેળવી માત્ર થરા કે બનાસકાંઠા જ નહીં, આખા ગુજરાતનુ ગૌરવ વધાર્યું છે.વ્હાલી દીકરી રિપલને Prime Hindustan News channel ખુબ ખૂબ અભિનંદન પાઠવે છે.
લોન્ગ જમ્પ : થરાની ‘જમ્પિંગ ગર્લ’ લાંબો કૂદકા માં વિશ્વમાં દેશનો ‘ડંકો’વગાડવા સજ્જડ
Prime Hindustan News
થરા ગામની દીકરીએ રાષ્ટ્રીય સ્તરે બનાસકાંઠા જ નહીં, પણ આપના ગુજરાતને ગૌરવ અપાવ્યું અને હવે આ દીકરી વિશ્વભરમાં ડંકો વગાડવા સજ્જડ થઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના “થરા” ગામની દીકરી કુ.રિપલબેન ભેમજીભાઇ પરમાર રાષ્ટ્રીયકક્ષાએ ગોવા ખાતે રમાયેલી (ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન ) લોન્ગ જમ્પ સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ નંબર મેળવી માત્ર થરા કે બનાસકાંઠા જ નહીં, આખા ગુજરાતનુ ગૌરવ વધાર્યું છે.વ્હાલી દીકરી રિપલને Prime Hindustan News channel ખુબ ખૂબ અભિનંદન પાઠવે છે.
હવે તેણી આંતરરાષ્ટ્રીય લેવલ પર આગામી સ્પર્ધામાં ભાગ લેવા મલેશિયા જનાર છે ત્યારે આ વૈશ્વિક પરીક્ષામાં પણ ડંકો વગાડી દેશનું નામ પણ રોશન કરે એવી શુભકામના સાથે ભગવાન ને પ્રાર્થના કરીએ છીયે.
ખૂબ ખૂબ હભિનદન
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com