ભિલોડા તાલુકાના કણાદર ગામ ના શ્રી ધરતી માતાજી ના મંદિર માં પૂજા આરતી મો કાર્યક્રમ યોજવામાં આવ્યો કણાદર ગામ એ એક કંકાવટીનગરી તરીકે ઓળખાય છે. અને કંકાવટી તરીકે ઓળખાતું એક નગર છે. તેમાં વષોઁ પૂરાણી નાની ધરતી માતાજી ની મૂર્તિનું પૂજન થાય છે. (સહીલોથી) તે જગ્યાએ માતાજી ના સાક્ષાત પરચા નો ઈતિહાસ જોવા મળે છે આ માતાજીની બાંધા રાખવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આનો ઈતિહાસ જાણવા રહીશ જાગૃત નાગરિકને ચમત્કાર થતાં જાણવા પ્રયત્નો કરેલ.ભગોરા બકુલભાઈ શ્રી ધરતી માતાજી નો ઈતિહાસ જાણવાનો પ્રયત્ન કર્યા હતા ગામના ના નાના ભૂલકાઓ ,બહેનો અને ગામના વડીલો અનેઆગેવાનોએ માતાજી ની આરતી કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.