ગણેશ મહોત્સવને લઈને કોરોના ગાઈડ લાઇનનું ફરજીયાત પાલન કરવું પડશે આ સાથે સાર્વજનિક ગણેશ પંડાલ માટે તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવી પડશે

ગણેશ મહોત્સવને લઈને પોલીસે કરી જાહેરાત ગાઈડલાઈનગણપતિની સ્થાપના કર્યા બાદ વિસર્જન ઘરમાં જ કરવાનું રહેશે?
મહોત્સવને લઈને પોલીસે જાહેર કરી ગાઈડલાઈન 
PHN NEWS 07/09/2021
ગણેશ મહોત્સવને લઈને કોરોના ગાઈડ લાઇનનું ફરજીયાત પાલન કરવું પડશે આ સાથે સાર્વજનિક ગણેશ પંડાલ માટે તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવી પડશે

નિયમ મુજબ 4 ફૂટથી વધુ ઊંચાઈના ગણપતિનું સ્થાપન નહીં કરી શકાય તેમજ ઘરે ગણપતિની સ્થાપના કર્યા બાદ વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે

ગણપતિની સ્થાપના કર્યા બાદ વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે
ગણેશ મહોત્સવને લઈને કોરોના ગાઈડ લાઇનનું ફરજીયાત પાલન કરવું પડશે આ સાથે સાર્વજનિક ગણેશ પંડાલ માટે તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવી પડશે
આ સાથે ગણેશ વિસર્જન અંગે પણ આયોજકો સહિત 15થી વધુ લોકો એકત્રિત નહીં થઈ શકે. વિસર્જનના ચોક્કસ રૂટ અંગે પણ આયોજકોએ નામ સરનામાં સાથેની વિગતો આપીને પરમીટ મેળવવી પડશે.
પોલીસે શું ગાઇડલાઇન કરી જાહેર?
સાર્વજનિક ગણેશ પંડાલ માટે તેમજ લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવી પડશે
નિયમ મુજબ 4 ફૂટથી વધુ ઊંચાઈના ગણપતિનું સ્થાપન નહીં કરી શકાય
ઘરે ગણપતિની સ્થાપના કર્યા બાદ વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે
ગણેશ વિસર્જન અંગે પણ આયોજકો સહિત 15થી વધુ લોકો એકત્રિત નહીં થઈ શકે
વિસર્જનના ચોક્કસ રૂટ અંગે પણ આયોજકોએ નામ સરનામાં સાથેની વિગતો આપીને પરમીટ મેળવવી પડશે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ચાલુ વર્ષે ગણેશોત્સવમાં ચાર ફૂટની મૂર્તિને મંજૂરી આપતા અમદાવાદમાં મૂર્તિકારો ગણેશજીની પ્રતિમા બનાવવામાં વ્યસ્ત બન્યા છે. શ્રીજીની પ્રતિમાનું ઘરે જ વિસર્જન કરવાનું હોવાથી માટીની પ્રતિમાની માંગમાં વધારો થયો છે.
મીઠાખળી વિસ્તારના મૂર્તિકારના તે ગત વર્ષે જ એક હજાર બુકિંગ થયુ હતુ.જ્યારે આ વર્ષે અત્યાર સુધી 1200 મૂર્તિઓનું બુકિંગ થયું છે.
માટીની પ્રતિમાની પસંદગી કરી રહ્યાં છે
લોકો હવે માટીની પ્રતિમાની પસંદગી કરી રહ્યાં છે. જાહેર ગણેશોત્સવની ઉજણવણીમાં પણ લોકો માટીની મૂર્તિ તરફ વળ્યા છે આ વર્ષે 350થી વધુ પંડાલોએ પોતાની ઇકોફ્રેન્ડલી મૂર્તિ માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે.
ગણેશઉત્સવ અંગે સરકારની જાહેરાત અને તહેવાર વચ્ચે ઓછો સમય હોવાથી મુર્તીકારોને પ્રતિમા બનાવામા વધુ કલાક કામ કરવુ પડશે
રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો