મુખ્ય સામગ્રી પર જાઓ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના બાપલા ગામે વીજ કરંટ લાગતા 2 વ્યક્તિ ના મોત થતાં બાપલા ગામ માં અરેરાટી જોવા મળી હતી *લુહાર પરિવારના માતા પુત્રીનાં મોતથી ગામમાં છવાયો મોતનો માહોલ *વિજ વાયર ઉપર કપડાં સુકવવાં જતાં લોખંડની તારમા કરંટ લાગતાં થયું મોત *કપડાં સુકવવા જતાં પુત્રી ને બચાવવાં જતાં માતાનું પણ વીજ કરંટથી થયું મોત* બ્યુરો રિપોર્ટ PHN NEWS
આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com