દાંતા તાલુકાની સસ્તા અનાજની દુકાનો હજુ શંકાના દાયરામાં

દાંતા તાલુકાની સસ્તા અનાજની દુકાનો હજુ શંકાના દાયરામાં
દાંતા તાલુકાની સસ્તા અનાજની દુકાનો દાંતા નારગઢ અભાપુરા નવાવાસ થાણા વેલવાડા પુંજપુર રતનપુર કુવારસી બામણીયા જેવા અનેક ગામોમાં સસ્તા અનાજની દુકાનોની તપાસ કરવામાં આવે તો મસ્ત મૌટુ કૌભાંડ બહાર આવવાની રાવ
દાંતા તાલુકાના ઘણા એવાં સંચાલકો છે ગરીબ પ્રજાને આગળ થી અનાજ ઓછું આવે તેમ કહીને ગ્રાહકોને અનાજ ઓછું આપીને તેમના મળતીયાઓ અને તેમની ગાયો ભેંસોને અનાજ પુરુ પાડે છે તંત્ર દ્વારા સંચાલકોની ગાયો ભેંસો જોવા જાય તો તંત્ર પણ ખબર પડે કે સંચાલકોઓ ગરીબ પ્રજાના ભાગનું કેટલું અનાજ ગાયો ભેંસોને ખવડાવ્યું છે*

દાંતા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોનું મૌટુ કૌભાંડ ઝડપાયું હતું ત્યારે દાંતા તાલુકાના અનેક એવા ગામોમાં પુરતું રાશન પણ આપવામાં આવતું નથી ત્યારે સસ્તા અનાજની દુકાનના સંચાલકો ને  પુછવામાં આવ્યું ત્યારે સસ્તા અનાજની દુકાનોના સંચાલકો જણાવ્યું હતું કે આગળથી ઓછું આવવાનું જાણવ્યુ હતુ ત્યારે ગ્રાહકો નુ મંતવ્ય છે કે દર મહિને કેમ આગળથી જથ્થો ઓછો આવે છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે દર મહિને વારંવાર ગ્રાહકોને ઓછું આપતા ગ્રાહકો પણ રોષે ભરાયા હતા ત્યારે ગ્રાહકોનું કેહવુ છે કે જ્યારે સંચાલક મળતિયા ઓના ઘરે આખી આખી બોરીયો બારો બારો પોહચી જાય છે ત્યારે ગરીબ પ્રજાનુ  અનાજ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો ગાયો ભેંસો ખાય છે ત્યારે સરકારી અનાજનો જથ્થો પુરતો આવે છે પણ સંચાલકોની  ગાયો ભેંસોને ખવરાવવા ગ્રાહકોને ઓછું અનાજ આપવાનાં લોકો લગાવી રહ્યા છે આક્ષેપો હવે દાંતા તાલુકાની તમામ સસ્તા અનાજની દુકાનોની તપાસ કરવામાં આવે તો હજુ પણ દાંતા તાલુકામાં થી મસ્ત મૌટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા જોવાં મળી રહીં છે

રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.