એક કદમ પર્યાવરણનું જતન તરફ* 🌳" *પર્યાવરણ બચાવવાનો એક જ તોડ, આળસ છોડી માંડો ડગલું અને વાવો છોડ*
એક કદમ પર્યાવરણનું જતન તરફ* 🌳
▶️પર્યાવરણના ભોગે જીવનને ક્યારેય સુખી ન બનાવી શકાય તે વાત ને ધ્યાનમાં રાખી આજ રોજ લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા પર્યાવરણની સુરક્ષા માટે છોડ વાવી સંકલ્પ લઈને
➡️ વડીયા ના યુવાનો એટલે કઈક નવું જ સંશોધન કરવાની શક્તિ ધરાવતા યુવાનો દર વર્ષ અલગ અલગ કાર્યક્રમ પ્રવૃતિ કરીને યાદગાર વર્ષ બનાવે☣️
➡️ આજ રોજ વડીયા ગ્રામજનોના લોકભાગીદારીથી વડિયા યુવા ટીમ દ્વારા આજે સ્મશાનગૃહ, સગતમાતાના મંદિર, ખોડીયાર મંદિર, પંખીઘર, શિવ શંકર મંદીર ખાતે વૃક્ષારોપણનું યુવાનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું🌳🌳
*પર્યાવરણના જતન માટે આપ સૌ પણ છોડ વાવો તેવી વિનંતી.* 🎄🎍🪴🌱🌿☘️
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com