31.07.2021**શનિવાર**આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત ગીર સોમનાથ**વેરાવળ શહેર ની જનતા માટે 💉વેક્સિન 💉 માટે ની સાઈટ..*

*તા. 31.07.2021*
*શનિવાર*

*આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત ગીર સોમનાથ*

*વેરાવળ શહેર ની જનતા માટે  💉વેક્સિન 💉 માટે ની સાઈટ..*

🙏 *આવતીકાલે વેરાવળ શહેરમાં ફક્ત ત્રણ જ વેક્સિન માટે ની સાઈટ રાખવામાં આવેલ છે... જેની જાહેર જનતાએ નોંધ લેવી* 🙏

 💉 *વેક્સિન સાઈટ ના નામ*💉
 *ફર્સ્ટ અને સેકન્ડ બંને ડોઝ..*

1) CHC પાટણ. .. *કોવી શિલ્ડ 200 ડોઝ*

2) સિવિલ હોસ્પિટલ વેરાવળ...(જૂની બિલ્ડીંગ). .. *કોવિ શિલ્ડ 200 પહેલો ડોઝ +  બીજો ડોઝ* .... *(પેલા 200 આવેલ લાભાર્થી ને ટોકન આપવામાં આવશે.... અને ટોકન મેળવેલ વ્યક્તિ ને જ વેક્સિન મળી શકશે...)*

3) *ભીડિયા અર્બન હેલ્થ સેન્ટર (કોવી શિલ્ડ પહેલો તથા બીજો કુલ 200 ડોઝ)*

*ઉપરોક્ત ડોઝ ના ઓનલાઇન અને ઓન સ્પોટ.... પૂરા થાય પછી વેક્સિન મળી શકશે નહિ.. જેની જાહેર જનતા એ નોંધ લેવા વિનંતી...🙏*
*9173411624*

🙏આપના સહકાર ની અપેક્ષા સહ...🙏


*આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત ગીર સોમનાથ*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.