બનાસકાંઠા માં BSNL ટાવર ની બેટરીઓની ચોરી કરતી ટોળકી ઝડપાઈ.

બનાસકાંઠા માં BSNL ટાવર ની બેટરીઓની ચોરી કરતી ટોળકી ઝડપાઈ.
 બનાસકાંઠા જિલ્લામાં BSNL ટાવર ની બેટરીઓની તેમજ પ્લેટો ની ચોરી કરતી ટોળકીના પાંચ આરોપીઓની એલ.સી.બી. તેમજ એસ.ઓ.જીની પોલીસ સ્ટાફ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે લાખણી સર્કિટ હાઉસ હાઈવે પાસે ઈક્કો ગાંડી નં.G.J.1.DX.2025 તેમજ ટેમ્પો ગાંડી નં G.J.8.AU.3054 આવતાં ગાડી રોકાવી તલાશી લેતાં અંદરથી બેટરીઓ,કાર્ડ મળી આવ્યા હતા.આ અંગે ટેમ્પો ગાડી ચાલક શકીલ અહેમદ મોલાનાસુબહાની શેખ ને પૂછપરછ કરાતાં અશોકભાઈ મોહનભાઈ વજીર રહે લાખણી તેઓએ ભરાવેલ વધુ પૂછપરછ અશોકભાઈ ને કરતા આ બેટરીઓ કાતરવા તેમજ જાલોઠા  BSNL ટાવર પરથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું બેટરીઓ તેમજ નાની-મોટી પ્લેટો ગાંડી કુલ મળી કિંમત રૂપિયા 6.44.100 મુદ્દામાલ કબ્જે કરી પાંચ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.