પ્રેસનોટ...****સિહોર 181 મહિલા અભ્યમ ના કાઉન્સીલર બહેનો દ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરાઈભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એટલે રાખડી....રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર


સિહોર 181 મહિલા અભ્યમ ના કાઉન્સીલર બહેનો દ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરાઈ
ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એટલે રાખડી

રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર બહેન ભાઈનાં હાથે રાખડી બાંધીને ભાઈનાં રક્ષણની કામનાં કરેછે અને ભાઈને મીઠું મોઢું કરાવેછે રક્ષાબંધન શ્રાવણ માસની પુનમે ઉજવાનો તહેવાર છે. રક્ષાબંધન ને રાખડી પુનમ તરીકે ઓળખવા રિપોર્ટર. હરીશભાઈ પવાર .(સિહોર.. ભાવનગર)દ્વારા

રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર બહેન ભાઈનાં હાથે રાખડી બાંધીને ભાઈનાં રક્ષણની કામનાં કરેછે અને ભાઈને મીઠું મોઢું કરાવેછે રક્ષાબંધન શ્રાવણ માસની પુનમે ઉજવાનો તહેવાર છે. રક્ષાબંધન ને રાખડી પુનમ તરીકે ઓળખવામાં આવે છે રક્ષાબંધન ના તહેવાર આખા ભારતમાં ધામધુમથી ઉજવવામાં આવે છે પણ આ વર્ષ સમગ્ર વિશ્વમાં કોરોના નામની બિમારી એ હાહાકાર મચાવેલ છે તો આજનાં આ પવિત્ર દિવસે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સૌ સ્વસ્થ રહે અને સમગ્ર વિશ્વ કોરોના નામની બિમારી થી મુક્ત થાય

ત્યારે આજે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર છે ત્યારે દેશભરમાં આ તહેવારની ઉજવણી થઇ રહી છે ત્યારે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એટલે રાખડી અને આજના પવિત્ર દિવસે  રાજ્ય ની ઇમરજન્સી સેવાઓ પુરી પાડતી 24x 7 સતત મહિલા ઓ નો અવાજ સાંભળતી એવીસિહોર 181 મહિલા અભ્યમ ના શિલ્પાબેન પરમાર.વૈશાલી બેન સરવૈયા દ્વારા સિહોર ની સરકારી હોસ્પિટલ ખાતે ના સંકુલ ખાતે 181 ના પાયલોટ પ્રકાશ ભાઈ ડાભી 108 ના ર્ડો.ભરતસિંહ પરમાર.હરદેવસિંહ ગોહિલ.ઈકબાલ ભાઈ   ખિલખિલાટ ના લાલાભાઈ દેસાઈ.મીડિયાના હરીશ પવાર બ્રિજેસ ગોસ્વામી. હોમગાર્ડ ના સુનિલભાઈ સહિત ના ઓને જે ઇમરજન્સી સેવા કરતા પ્રેસ પોલીસ.તેમજ 181.108.ખિલખિલાટ ના ભાઈઓ જે દેશ સેવા કરી રહ્યા છે તેને લઈ એક સુંદર વિચારો ને લઈ અમારી ટીમ દ્વારા બહેન પોતાના ભાઈની રક્ષા માટે ભાઈના કાંડે રક્ષા પોટલી એટલે કે રાખડી બાંધી લાંબી ઉંમરની દુવા માંગતી હોય છે ત્યારે સિહોર માં પણ બહેનોએ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી અને ભાઈ બહેનના પવિત્ર સંબંધો આવનાર જનમોજનમ બંધાયેલો રહે તેવી ભાઈ બહેનો એ ભગવાનને પ્રાર્થના કરી હતી
...સિહોર
રિપોર્ટર. હરીશભાઈ પવાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.