અરવલ્લી...* મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં મચ્છરનું બ્રિડિંગ થતું અટકાવવાસરપંચની ઉપસ્થિતિમાં ટીંટોઈ જળાશયમાં ગપ્પી માછલીઓ છોડવામાં આવીઅરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીંટોઈ દ્વારા મેલેરિયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી તેમજ વેક્ટર કંટ્રોલ મેથડ સઘન બનાવવામાં આવી રહી છે જે અંતર્ગત ગપ્પી માછલી ઓ મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ગપ્પી માછલી છોડવામાં આવતા મચ્છરોની ઉત્પત્તિ ને જડમૂળથી ડામી શકાય છે

*અરવલ્લી...*

  મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં મચ્છરનું બ્રિડિંગ થતું અટકાવવા
સરપંચની ઉપસ્થિતિમાં ટીંટોઈ જળાશયમાં ગપ્પી માછલીઓ છોડવામાં આવી

અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીંટોઈ દ્વારા મેલેરિયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી તેમજ વેક્ટર કંટ્રોલ મેથડ સઘન બનાવવામાં આવી રહી છે જે અંતર્ગત ગપ્પી માછલી ઓ મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ગપ્પી માછલી છોડવામાં આવતા મચ્છરોની ઉત્પત્તિ ને જડમૂળથી ડામી શકાય છે

     ગપ્પી માછલી નો મુખ્ય ખોરાક મચ્છરોના પોરા છે મચ્છરનું બ્રિડિંગ થતું હોય તેવા સ્થળોએ ગપ્પી માછલી છોડવામાં આવતા મચ્છરોની ઉત્પત્તિ ને જડમૂળથી ડામી શકાય છે જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને પ્રજાજનો દ્વારા પાણીના સ્થળોએ જેવા કે જળાશયો ભૂગર્ભ ટાંકા તમામ પાણી સંગ્રહ થતા તમામ સ્થળોએ ગપ્પી માછલી મૂકવામાં આવી છે લોકોમાં જનજાગૃતિ લાવવા માટે મોડાસા તાલુકાના ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારી શ્રી રાકેશ મકવાણા , ટીંટોઈ તેમજ ટીંટોઈ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અ.કાદરભાઈ ટીંટોઈયા તેમજ આરોગ્ય સ્ટાફના સહયોગથી ટીંટોઈ જળાશયમાં ગપ્પી માછલી ઓ છોડવામાં આવી તે ઉપરાંત ટીંટોઈ વિસ્તારના પાણીના હવાડા ટીંટોઈ તળાવમાં વરસાદી પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે ગપ્પી માછલી ઓ છોડી આ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

*પ્રતિનિધિ :- સલીમખાન પઠાણ. અરવલ્લી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.