તમામ યુવાનોને ગોહિલ સાહેબના જય માતાજી 🚩આપણે ક્ષત્રિય અને આપણે શસ્ત્ર પુજન કરવું ખુબજ જરુંરી છે અને આપણે કરવું જ જોઈએ કારણ આપણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો છે આપણી વ્રુતિ પણ ક્ષત્રિય છે આ શસ્ત્ર પૂજન વિધિમાં જોડાયેલાં આપણા ધુમ્મડ ગામના તેમજ સલ્લા કે અન્ય ગામના તમામ યુવાનોને ફરી ફરી હ્રદય
🙏તમામ યુવાનોને ગોહિલ સાહેબના જય માતાજી 🚩આપણે ક્ષત્રિય અને આપણે શસ્ત્ર પુજન કરવું ખુબજ જરુંરી છે અને આપણે કરવું જ જોઈએ કારણ આપણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો છે આપણી વ્રુતિ પણ ક્ષત્રિય છે આ શસ્ત્ર પૂજન વિધિમાં જોડાયેલાં આપણા ધુમ્મડ ગામના તેમજ સલ્લા કે અન્ય ગામના તમામ યુવાનોને ફરી ફરી હ્રદય પૂવઁકના નમસ્કાર 🙏🙏🙏
🙏 આ સાથે થોડી અરજ🙏🙏🙏છે કે જો આપણે ક્ષત્રિય છીએ તો આપણે આપણા પોતાનામાં જે વ્યશન રૂપી આપણા માટે આપણા સમાજ માટે ખુબજ નુકશાન કતાઁ છે શું કોઈ દિવસ કોઈ પોતાના દુશ્મનોને સાથે રાખતાં હોય છે શું આ કલ્પનામાં પણ શક્ય છે ખરી ? એમાય આપણે તો ક્ષત્રિય ઠાકોર હોઈએ તો તો અશક્ય અને અસંભવ જ છે તો આજના દિવસે આપણે શસ્ત્ર પૂજન કરનારા એવા આપણા ગામનાં તેમજ અન્ય ગામનાં આપના સાથી મિત્રો ને જાણાવશો એક વધારે સંકલ્પ કરી કે હું અને મારો પરિવાર મારું ગામ મારો ક્ષત્રિય ઠાકોર સમાજને વ્યશન મુક્ત બનાવીને સમાજને સદ્ વિચારો તરફ વાળવા પ્રયત્ન કરીશ જેમકે મારો ક્ષત્રિય ઠાકોર સમાજ શિક્ષિત અને અભ્યાસું બનાવવાના પણ પ્રયત્ન કરી હું સંકલ્પ કરું છું કે મારો ક્ષત્રિય ઠાકોર સમાજ શિક્ષિત સમાજ જો આવું વાતાવર ઉભું થશે ત્યાંરે જ આપણે સોે ગોેરવ સાથે કહી શકીએકે અમારા સમાજને તમામ પ્રકારના નુકશાન કરતાં એવાં પ્રલોભનો સાથે કુરિવાજોને દુર કરી શકીશું અને આપણને આપણા કુળનું સમાજનું ગોેરવ થશે આ વાતાવરણ ઉભું થશે ત્યારે જ આપણી કુળદેવી માતા ખુબજ ખશખુશાલ અને આનંદ વિભોર થશે તેથી આપ યુવાનો ખુશ આપણા વડિલો ખુશ તો સમાજ ખુશ ખુશાલ હશે અને આ ગોહિલ સાહેબનો ક્ષત્રિય ઠાકોર સમાજ ખુશ ખુશાલ તો ગોહિલ સાહેબ અનહદ ખુશ ખુશ ખુશાલ હશે આ મારું સ્વપ્ન છે અને મને મારા 'યુથ' યુવાનો પર મને પુરેપુરો ભરોશો છે મને વિશ્ર્વાસ છે I AM SELF PRAUD OF YOU મને મારા પર પણ વિશ્ર્વાસ છે એટલોજ મારા યુવાનો પર પણ વિશ્ર્વાસ છે કે આ મારા સ્વપ્નને સાકાર કરશે જ..રિપોર્ટ PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com