મણીનગર માં ઊપાદયાય પરિવાર દ્વારા રક્ષાબંધન ની અનોખી ઊજવણી કરી એક સરસ મેસેજ આપીયો

મણીનગર માં ઊપાદયાય પરિવાર દ્વારા રક્ષાબંધન ની અનોખી ઊજવણી કરી એક સરસ મેસેજ આપીયો
ભાઈ એ ભાઈ ને રાખડી બાંધી 

એક નવી શરુઆત….
એક નવો વિચાર……

મણીનગર ના જાણીતા એડવોકેટ અમર ઊપાદયાય ના પુત્રો એ  Dhwij Upadhyay Riaan Upadhyay એક બીજાને રાખડી બાંધી ને રક્ષાબંધન ની અનોખી ઊજવણી કરી એક સરસ મેસેજ આપીયો

મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી

આખી દુનિયા માટે ભલે તું ભગવાન છે પણ મારા માટે તો તું મારો ભાઈ અને પરમ મિત્ર છે.

ભાઈને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન નથી પણ હૃદયનું બંધન છે.

શબ્દોને તો આખી દુનિયા સમજી જાય પણ ભાઈના મૌનને સમજી જાય એનું નામ ભાઈ.

બની રહે પ્રેમ સદા, સંબંધનો આ સાથ સદા, કોઈ દિવસ ના આવે આ સંબંધ માં દૂરી, રાખી લાવે ખુશીઓ પૂરી બ્યુરો રિપોર્ટ PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો