દાંતા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ ડ્રાઈવમાં એક વાહનને ૨૦૭ મુજબ ડીટેન કરવામાં આવ્યું ત્યારે ૪૫ વાહનને એનસી મેમાં આપવામાં આવ્યા હતા
*દાંતા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ ડ્રાઈવમાં એક વાહનને ૨૦૭ મુજબ ડીટેન કરવામાં આવ્યું ત્યારે ૪૫ વાહનને એનસી મેમાં આપવામાં આવ્યા હતા
દાંતા પોલીસની કામગીરી ૬ થી ૧૫ તારીખ સુધીની ટ્રાફિક ડ્રાઇવ*
ગુજરાત રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટ કરવાં માટે રાજ્ય પોલીસ દ્વારા તમામ શહેરો અને જિલ્લાઓમાં પોલીસની ટ્રાફિક સ્પેશિયલ ડ્રાઇવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પોલીસ વડા તમામ પોલીસ કમિશ્નર અને પોલીસ અધિક્ષકને પત્ર લખીને ૬ માર્ચથી ૧૫ માર્ચ સુધીમાં હેલ્મેટ થતાં સીટ બેલ્ટના ભંગનાં કેસો કરવા અંગેની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન સીટ બેલ્ટ આને હેલ્મેટનાં વધુમાં વધુ કેસ કરવાની સુચનાઓ આપવામાં આવી હતી તેમાં એક વાહનને બસો સાત મુજબ ડીટેન કરવામાં આવ્યું હતું અને પીસ્તાલીસ જેટલા વાહનોને એની મેમાં આપી કાયદાનું ભાન કરાવ્યું હતું જેમ દાંતા જાદવ પીએસઆઇ અને દાંતા પોલીસની સુંદર કામગીરી થી દાંતા વિસ્તારના લોકો એ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે દાંતા પોલીસ નિયમોના ભંગ કરનારાઓમાં ઉપર લાલ આંખ કરતાં વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને પોલીસની સુંદર કામગીરી ના કારણે અકસ્માત થતાં અટકાય અને વાહનો ચોરી ન થાય તે માટે દાંતા પોલીસ સતત ખડે પગે રહી કાયદાનું ભાન કરાવે તેવી સમગ્ર જનતાની માંગ ઉઠી રહી છે..
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com