ભાવનગર ખાતે ક્રિષ્ના હોસ્પિટલ માં કોરોના ઇન્જેકસન અંગેદર્દી ના નામે ર્ડોકટરની ખોટી સહી કરી બરોબર વહેંચી મારતા હોસ્પિટલમાં ધબધબાટી પરિવારે બોલાવી.......રિપોર્ટર..હરીશભાઈ પવાર (સિહોર .ભાવનગર


ભાવનગર ખાતે ક્રિષ્ના હોસ્પિટલ માં  કોરોના ઇન્જેકસન અંગેદર્દી ના નામે ર્ડોકટરની ખોટી સહી કરી  બરોબર વહેંચી મારતા હોસ્પિટલમાં ધબધબાટી પરિવારે બોલાવી...
....રિપોર્ટર..હરીશભાઈ પવાર (સિહોર .ભાવનગર) દ્વારા

ક્રિષ્ના હોસ્પિટલ ભાવનગર (કાળુભા રોડ ) , એ કારોના ના દર્દી શ્રી ચંદ્રકાંત ભાઈ ના નામે તારીખ 02-08-2020 ના રોજ ડોક્ટર અમિત પટેલ ની ખોટી સહી કરી ને  (remdesivir 100 mg ) કોરોના ના ઇંજેક્શન , બે નંબર માં ભાવનગર માં વેચી માર્યા, જયારે દર્દી ને ખરેખર આ દવા ની જરૂર પડી ત્યારે, આખા ભાવનગર  માં આ દવા ના મળતા દર્દી નું મોત નીપજ્યું છે.

આવા પ્રકાર ના કિસ્સા થી ભાવનગર માં હાહાકાર મચીગયો છે. આવા પ્રકાર ની કૌભાંડી હોસ્પિટલ તુરંત બંધ કરવી જોઈએ   . આ બાબતે સ્વજનો દ્વારા  FIR પણ દાખલ થશે.તેવું ચર્ચાઇ પણ રહ્યું છે.જે અંગે નો દર્દીના પરિવારે વીડિયો શુટિંગ કર્યું..ઘટના સામે આવી ગાંધીનગર ખાતે આ બાબતે ફરિયાદ થશે..
..સિહોર
રિપોર્ટર.. હરિશભાઈ પવાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો