ભિલોડા તાલુકાની *જનાલી પ્રા.આરોગ્ય કેન્દ્રના સુનોખ સબ સેંન્ટર" ખાતે નિક્ષય દિવસની" ઉજવણી કરવામાં આવી*

ભિલોડા તાલુકાની *જનાલી પ્રા.આરોગ્ય કેન્દ્રના સુનોખ સબ સેંન્ટર" ખાતે નિક્ષય દિવસની" ઉજવણી કરવામાં આવી*                                                                                                      અરવલ્લી જિલ્લાનાં *મુખ્ય ક્ષય અધિકારી ડૉ આશિષ નાયક સાહેબના* માર્ગદર્શનથી ભિલોડા તાલુકાના આરોગ્ય અધિકારી ડૉ વી.સી.ખરાડી અને જનાલી પ્રા.આ.કેન્દ્રના ડૉ રોનક કોટવાલ સાહેબના સુચનથી સુનોખ સબ સેંન્ટરમાં *"નિક્ષય દિવસની"* ઉજવણી કરવામાં આવી.
જેમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરી ટી.બી વિશે જન જાગૃતિ અને તેની સહાય વિશે માહિતી આપવામાં આવી. તેમજ ટી.બી નાબુદી વિશે  આઈ.ઈ.સી કરવામાં આવી . તેમજ આજ રોજ શાળા,આશ્રમ શાળાની મુલાકાત લઈ શાળાના બાળકોને આંખની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. બ્યૂરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી