સીપુ નદી પટમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર...

સીપુ નદી પટમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર...

સિપુ નદીમાં ગેરકાયદે રીતે ચાલતા ખનન  પડેલા ખાંડમા ડુબવાથી  મોત થયું હોવાનું અનુમાન..

ઝાત ગામના સરપંચને જાણ થતા ઘટના સ્થળે પહોંચી પાંથાવાડા પોલીસ  ને બોલાવી...

પાંથાવાડા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી.. બ્યુરો રિપોર્ટ PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી