માઝમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામત અને સ્ટ્રેન્થનીંગની કામગીરી.

માઝમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામત અને સ્ટ્રેન્થનીંગની કામગીરી.
અરવલ્લી તેમજ ખેડા જીલ્લાના માઝમ નદીના કિનારે આવેલ  નીચાણના વિસ્તારોને સાવધાન રહેવા તથા નદીના પટમાં અવર જવર ન કરવી.
માઝમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામત અને સ્ટ્રેન્થનીંગની કામગીરી કરવા સારુ સરકારશ્રીમાંથી માઝમ ડેમમાંથી નદીમાં પાણી છોડવાની મંજુરી આપવામાં આવેલ છે. જે પરત્વે આવતી કાલે તા.૧૮-૦૪-૨૦૨૩ના સવારથી માઝમ ડેમમાંથી ૨૦૦ ક્યુસેક્સ પાણી છોડવામાં આવશે. જે ક્રમશ: વધારીને ૮૦૦ થી ૧૦૦૦ ક્યુસેક્સ સુધી પાણી છોડવામાં આવશે. અંદાજે ૧૦ થી ૧૨ દિવસ સુધી ડેમમાંથી પાણી છોડી જલ સ્તર ક્રેસ્ટ લેવલ સુધી લાવવાનું આયોજન છે. જેથી અરવલ્લી તેમજ ખેડા જીલ્લાના માઝમ નદીના કિનારે આવેલ  નીચાણના વિસ્તારોને સાવધાન રહેવા તથા નદીના પટમાં અવર જવર ન કરવાની બાબતે જાણ કરવામાં આવે છે. બ્યૂરો રિપોર્ટર જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો