ગંગા સ્વરૂપા મહિલાઓના પુનઃ લગ્ન માટે અરવલ્લી જિલ્લા તંત્રની કવાયત.

ગંગા સ્વરૂપા મહિલાઓના પુનઃ લગ્ન માટે અરવલ્લી જિલ્લા તંત્રની કવાયત.
ગંગા સ્વરૂપા મહિલાઓને  પુન:લગ્ર પરત્વે સામાજિક પરિવર્તન આવે તેમજ પુન: લગ્રનો સમાજ દ્રારા સાહજિક પણે સ્વીકાર થાય, તથા દરજ્જા અને ભુમિકાના વિભિન્ન આયામોમાં વ્યવહારિક  પરિવર્તન સુનિશ્ચિત થાય તેમજ સમાજમાં ગંગા સ્વરૂપા મહિલાઓને  પુન:લગ્રનો સ્વીકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્રારા ‘ગગા સ્વરૂપા પુન:લગ્ર આર્થિક સહાય યોજન અમલમાં મુકવામા આવી છે.
ગંગા સ્વરૂપા પુન :લગ્ર આર્થિક સહાય યોજનામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓ પુન:લગ્ન કરે છે તો તેઓને યોજના અંતર્ગત રૂ.૨૫.૦૦૦/-ની આર્થિક સહાય પુન :લગ્ર કરનાર ગંગા સ્વરૂપા મહિલાના ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવે છે તેમજ રૂ.૨૫.૦૦૦/-ની રકમના રાસ્ટ્રીય બચત પત્રો {NSC}  એમ કુલ રૂ.૫૦.૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.
અરવલ્લી જીલ્લામાં ૬ ગંગા સ્વરૂપા બહેનોએ આ યોજનાનો લાભ મેળવેલ છે. યોજનાનો લાભ લેવા ઇચ્છુક પાત્રતા ઘરાવતા લાભાર્થિઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,A/S/18, બીજો માળ, જિલ્લા સેવા સદન, મોડાસા, અરવલ્લીનો સંપર્ક કરવાનો રહશે. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો