શામળાજી નજીક ગંભીર અકસ્માત બાદ ૧૦૮ ટીમની ઉત્કૃષ્ટ કામગીરી.

શામળાજી નજીક ગંભીર અકસ્માત બાદ ૧૦૮ ટીમની ઉત્કૃષ્ટ કામગીરી.
આજે સમય સવારે ૯:૧૫ ની આસપાસ શામળાજી નજીક પાંચ મહુડી જોડે મેજર એક્સીડન્ટ માટે ૧૦૮ પર કોલ આવતા ત્યાં શામળાજી, ભિલોડા, મેઢસાન, મોડાસા, ઇસરી, મેઘરજ તેમ કુલ ૬ એમ્બ્યુલન્સ તથા પ્રાઇવેટ વાહન તથા સરકારી હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ દ્વારા દરેક ના સહયોગ થી ૬૦ જેટલા વિક્ટીમ નજીકની શામળાજી સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા.
ત્યાર બાદ જે ૧૨ જેટલા ક્રિટીકલ દર્દી હતા તેઓ વધુ સારવાર અર્થે ૧૦૮ મારફતે હિંમતનગર GMERS સિવિલ હોસ્પીટલ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા. આ રીતે અરવલ્લી જીલ્લામાં ૧૦૮ ની ટીમ, સરકારી હેલ્થ  વિભાગ તથા પબ્લિકના સહયોગથી સફળ રીતે આખા ઓપરેશનને સંભાળવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો