દાંતા વિસ્તારમાં હપ્તાના જોરે ચાલતા દેશી દારૂના અડ્ડા બન્યા પોલીસ ના આશીર્વાદ સમાન*

દાંતા વિસ્તારમાં હપ્તાના જોરે ચાલતા  દેશી દારૂના અડ્ડા બન્યા પોલીસ ના આશીર્વાદ સમાન
દાંતા વિસ્તારમાં જાંબાઝ અને બાહોશ એચ એલ જોષી સાહેબ જેવા પીએસઆઇ ની માંગ
દાંતા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ દેશી દારૂના લાઈવ વિડિયો વાઇરલ થયા હતા ત્યારે નાની બાળકી દેશી દારૂની કોથળી લઈને જાય છે ત્યારે આ ના બાળકીના ભવિષ્ય નું પણ દાંતાના પીએસઆઇ એ કોઈ પરવા પણ ન કરી અને આજ પણ દેશી દારૂનું ધુમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દારુબંધી ના ખોટા દાવા કરે છે અને અગાઉ પણ દાંતા વિસ્તારના mal કાન્તિભાઈ ખરાડી એ દાવા કર્યા હતા કે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ મોટાં પ્રમાણમાં દારુના બુટલેગરો પાસેથી લાખો ના હપ્તા ઓ લઇને દારૂના અડ્ડાઓ ની પ્રમિશન આપે છે તેવા કરેલાં દાવા આજ સાચાં પડ્યા અને આજ પણ દાંતા વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે દાંતા પીએસઆઇ જાદવના પેટનું પાણી પણ નથી હલતું અને બીજી બાજુ ધારપાડુ એક જ રાતમાં ત્રણ દુકાનોમાં પત્રા થોડી સિત્તેર હજાર પણ વધુ રોકડ નો હાથ ફેરો કરે છે  અને બીજી બાજુ અસામાજિક ત્તવો બેફામ બન્યા છે તેમ છતાં પણ દાંતા પોલીસને કાર્યવાહી કરવામાં કોઈ રસ નથી રહ્યો ત્યારે અરજદારો ન્યાય માટે દાંતા પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે દાંતા પીએસઆઇ નો એક જ જવાબ હોય છે પાલનપુર જવું હોય તો પણ જઈ શકો છો એફાયર તો નહીં જ લવું અરજદાર ને ન્યાય માટે કંટ્રોલમાં યા કોર્ટનો સહારો લેવો પડે  ત્યારે દાંતા ની જનતા માંગ કરી રહી છે કે દાંતા તાજેતરમાં બદલી કરીને ગયેલા એચ એલ જોષી સાહેબ ની ફરીથી નિમણૂક કરવામાં આવે તેવી દાંતાનાં માંગ કરી રહ્યા છે

*તસ્વીર જ્યોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો