ડીસા તાલુકા ના જોરાપરા ગામે રાહી કોલ્ડ સ્ટોરેજ ખાતે લેમ્બજી ઠાકોર દ્વારા તારીખ 09.11.2022 ને બુધવાર નાં રોજ નવા વર્ષ નાં સ્નેહમિલન નો કાર્યક્રમ રાખવામા આવ્યો

*ડીસા તાલુકા ના જોરાપુરા મુકામે સ્નેહમિલન યોજાયો...*.
ડીસા તાલુકા ના જોરાપરા ગામે રાહી કોલ્ડ સ્ટોરેજ ખાતે લેમ્બજી ઠાકોર દ્વારા તારીખ 09.11.2022 ને બુધવાર નાં રોજ  નવા વર્ષ નાં  સ્નેહમિલન નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો*. *કાર્યક્રમ ની શરૂઆત રાજસ્થાન થી પધારેલ મહંત શ્રી અને આગેવાનો સાથે દીપ પ્રાગટ્ય કરીને નવા વર્ષ નિમિતે  આશીર્વાદ આપ્યા હતા* *
*આ કાર્યક્રમ માં  ડીસા તાલુકા ના સરપંચો .રાજકીય આગેવાનો* *હોદેદારો*યુવાનો*વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા*.
*નવા વર્ષ નાં સ્નેહ મિલન કાર્યક્ર્મ મા  આવેલ મહેમાનો માં ડીસા તાલુકા ના  સરપંચો.તાલુકા નાં રાજકીય આગેવાનો  વિશાળ સંખ્યા મા આવેલ સ્નેહીજનો  નું ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું...*
બ્યુરો રિપોર્ટ PHN NEWS Gujarat 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.