અરવલ્લી. શામળાજી શીતકેન્દ્ર માં મોટો અજગર આવી જતા શામળાજી વન વિભાગના વન કર્મીઓ ને શીતકેન્દ્ર ના કર્મચારીઓ ની મદદરૂપ થતાં વિશાળ કાય અજગરને પકડી લીધો હતો.

અરવલ્લી.                    
    શામળાજી શીતકેન્દ્ર માં મોટો અજગર આવી જતા શામળાજી વન વિભાગના વન કર્મીઓ ને  શીતકેન્દ્ર ના કર્મચારીઓ ની મદદરૂપ  થતાં વિશાળ કાય અજગરને પકડી લીધો હતો.
શામળાજી વિસ્તારોમાં અચાનક ગત રોજ એકાએક પવન સાથે વરસાદી માહોલમાં સાબરડેરી સંચાલિત શામળાજી આશ્રમ ખાતે આવેલ શીતકેન્દ્ર માં મોટો વિશાળકાય અજગર આવી જતા શીતકેન્દ્ર ના કર્મચારીઓ તેમજ લેબર સ્ટાફ ના મંજૂરો અને મેઘરજ મોડાસા ભીલોડા તાલુકામાં થી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઓમાંથી કલેક્શન કરી દૂધ લાવતા ટ્રકો ના ડ્રાયવરો કંડકટર માં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે શામળાજી વન વિભાગના આર એફ ઓ વિજયભાઈ ચૌધરી અને સામાજિક વનીકરણ વિસ્તાર ના ડી એફ ઓ એસ ડી પટેલ ને રાત્રી ના સમયે એક જાગૃત નાગરિકે જાણ કરતા બંને અધિકારીઓ એ તેમની રેસ્ક્યુ ટીમ ને શીતકેન્દ્ર ખાતે મોકલતા એક કલાક થી વધુ સમય ભારે જહેમત બાદ અજગરને શીતકેન્દ્ર કર્મચારીઓ ની મદદ કરતા પકડી લીધો હતો અને વન વિભાગના કર્મચારીઓ એ અજગર ને સમાલત પકડી લેતા કર્મચારીઓ અને તમામ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. અને ભયથી મુક્ત થયા હતા.  વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ની સરાહનીય કાર્ય ને સોં લોકો એ બિરદાવી હતી .બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો