40 વિચરતી વિમુક્ત જાતિના ઉધ્ધાર અને વિકાસ માટે વિચરતી વિમુક્ત જાતિના તમામ આગેવાનો અને વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને 27 ટકામાંથી 11 અનામત આપવામાં આવે તો વિચરતા સમુદાયમાં શિક્ષણ દ્વારા જીવનમાં સુખ-સુવિધાઓમાં બદલાવ આવી શકે તેમ છે

40 વિચરતી વિમુક્ત જાતિના ઉધ્ધાર અને વિકાસ માટે વિચરતી વિમુક્ત જાતિના તમામ આગેવાનો અને વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને 27 ટકામાંથી 11 અનામત આપવામાં આવે તો વિચરતા સમુદાયમાં શિક્ષણ દ્વારા જીવનમાં સુખ-સુવિધાઓમાં બદલાવ આવી શકે તેમ છે અને ઘર વિહોણા લોકોને તાત્કાલિક ધોરણે પ્લોટ તથા પાકાં મકાનોમાં મળતી સહાય એક લાખ ત્રીસ હજારને વધારીને આપવામાં આવે ટૂંકમાં કહીએ તો ભારતીય જનતા પાર્ટીએ સુખાકારી યોજનાઓ જાહેર કરેલી છે તેનો લાભ સરળતાથી વિચરતી વિમુક્ત જાતિને મળી રહે આવી અનેક રજૂઆતો વિચરતી વિમુક્ત જાતિના આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે બાહેધરી પણ આપી છે કે જેમ બને તેમ જલદી વિચરતી વિમુક્ત જાતિના લોકોને પડતી તકલીફો તાત્કાલિક ધોરણે હલ કરવામાં આવશે,
બ્યુરો રિપોર્ટ PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો