આજે #ઝેરડા_ઠાકોર_સેના દ્રારા રણુજા પગપાળા જતા શ્રધ્ધાળુઓની સેવા માટે #ઝેરડા_ગ્રામસમિતિના_યુવાનો ફૂડપેકેટ, ફળ અને પાણી વિતરણના સેવા કેમ્પની શુરુઆત

આજે #ઝેરડા_ઠાકોર_સેના દ્રારા રણુજા પગપાળા જતા શ્રધ્ધાળુઓની સેવા માટે #ઝેરડા_ગ્રામસમિતિના_યુવાનો ફૂડપેકેટ, ફળ અને પાણી વિતરણના સેવા કેમ્પની શુરુઆત પ્રદેશ સલાહકાર #રાયકરણજી_ઠાકોર તાલુકા પ્રમુખશ્રી #બચુજી_ઠાકોર કોરકમિટી અધ્યક્ષશ્રી #શ્રવણજી_ઠાકોર, તાલુકા ઉપપ્રમુખશ્રી #કનકસિંહ_ઠાકોર, #જોરાવરસિંહ_ઠાકોર ઢુંવા, #બચુજી_ઠાકોર ઝેરડા, #ધારજીજી_ઠાકોર કંસારી, #પ્રવિણજી_ઠાકોર બાઈવાડ, #રમેશજી_ઠાકોર ગુગળ, #દિલીપજી_ઠાકોર ઝેરડા, #મહેન્દ્રજી_ઠાકોર ધનપુર,  #ઉત્તમજી_ઠાકોર વગેરેની હાથે કરવામાં આવી,.

   #Alpeshji_Thakor. #GKTS_Deesa.
#GKTS_Banaskantha. #GKTS_Gujarat.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.