દાંતા તાલુકામાં દેહ વ્યાપાર કરતી ટોળકી થી રહેજો સાવધાનપહેલા છોકરીઓ આપે છે બાદમાં પાછી લાવીને મોકલવામાં આવતી નથી

દાંતા તાલુકામાં દેહ વ્યાપાર કરતી ટોળકી થી રહેજો સાવધાન
પહેલા છોકરીઓ આપે છે બાદમાં પાછી લાવીને  મોકલવામાં આવતી નથી
દાંતા તાલુકામાં દેહ વ્યાપાર કરતી ટોળકી દુબ્લીકેટ આધાર કાર્ડ જેવા દુબ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવીને દેહ વ્યાપાર કરતી ટોળકી અનેક લોકો ને ટાર્ગેટી કરી લાખો રૂપિયા ની   છેતરપિંડી કરીને લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરવામાં આવે છે ત્યારે આવી ટોળકી દાંતા તાલુકાના કોઈ પણ વિસ્તારમાં દેખાય તો તાત્કાલિક પાસેનાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવી તેથી લઈને કોઈ પણ માણસ આવાં લોકોના સકંજામાં ન ફેલાય તેનું ધ્યાન રાખવું દાંતા વિસ્તારમાં વચેટિયાઓ સાથે રહીને છોકરીઓ કમીશન લઈને છોકરીઓ આપે છે અને બાદમાં ચાર પાંચ દિવસમાં છોકરીને પાછાં લાવી દેશે અને ભોગ બનેલા માણસ ના ઘરમાં થી જ્યારે છોકરીને ભગાડવામાં આવે ત્યારે છોકરી ઘરમાં હાથ ફેરો કરીને જતી રહે છે તો આવા આવા લોકો લગ્નન ના બાને તમને છોકરીઓ બતાવવા આવે તો તેમના ડોક્યુમેન્ટ દુબ્લીકેટ છે કે ઓરિજ્નલ છે તેની તપાસ કરાવી કોણ છે ક્યાં ના તેની સંપૂર્ણ તપાસ કરાવવી અને જો તમને શંકાસ્પદ લાગે તો નજીક ના પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ કરવો તેથી  બનીને કોઈ પણ માણસ દેહ વ્યાપાર ટોળકીના સંકજા થી બચી શકે


રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું