ડીસા શહેરમાં સ્વામી લીલાશાહ* *મહારાજની ૧૪૨ મી જન્મ જયંતી*

*ડીસા શહેરમાં સ્વામી લીલાશાહ* 
 *મહારાજની ૧૪૨ મી જન્મ જયંતી
     ડીસા શહેરમાં પ.પૂ. સ્વામી લીલાશાહ મહારાજની ૧૪૨ મી જન્મ જયંતી તા= ૨૭/૦૩/૨૦૨૨ ને‌ રવિવારે ધામધૂમથી ઉજવવામાં આવશે તો દરેક ભાઈ-બહેનો શંભુ મલ વસુ મલ ખત્રી સ્ટેટ બેંક સામે, આઈ.પી.મીશન ચર્ચ કે પાઉન્ડ ડીસા ખાતે સવારે ૮ થી ૧૧ સુધીમાં હવન તેમજ આરતી શ્રી ગોવિંદ મહારાજ દવે  કરાવશે અને ત્યાર બાદ બપોરે મહાપ્રસાદ તેમજ સાંજે ૪:૩૦ કલાકે પ.પૂ. સ્વામી શ્રી પરમાનંદ સરસ્વતીજી ગોધરાવાળા  દીદીનું સત્સંગ નો કાર્યક્રમ રાખેલ હોઈ દરેક ભાઈ-બહેનો આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી દર્શન તેમજ પ્રસાદ નો લાભ લેવા અનુરોધ કર્યો છે 
બ્યુરો રિપોર્ટ PHN NEWS બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.