ભિલોડા તાલુકા પત્રકાર એકતા સંગઠન ની રચના સર્વાનુમતે વરણી કરવામાં આવી.

ગુજરાત પત્રકાર એકતા સંગઠન ની ભિલોડા તાલુકાની સમિતિની રચના કરવા માટેની બેઠક શામળાજી વિષ્ણુ મદિર ખાતે જિલ્લા પ્રમુખ વિપુલ રાણા ,શૈલેષ પડયા સહિત જિલ્લા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજરોજ મળી હતી.જેમાં તાલુકા સંગઠનની રચના સર્વાનુમતે કરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે જીત ત્રિવેદી(ભિલોડા) ઉપપ્રમુખ તરીકે  શરીફ મન્સૂરી (ભિલોડા) સંજય ગાંધી(શામળાજી) મહામત્રી તરીકે બિપિન પટેલ(સુનોખ) મંત્રી-ચિંતન જોષી(ભિલોડા)સહમંત્રી- જ્યોતિકા ખરાડી ( ભિલોડા) ખજાનચી- ગનીભાઈ મન્સૂરી (ટોરડા) આઈ ટી સેલ-વિનોદભાઈ શર્મા(શામળાજી) સહિતની નિમણૂક કરાઈ હતી.
બ્યુરો રિપોર્ટ અરવલ્લી PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી