સાબરકાંઠા પ્રાંતિજ તોલ ટેક્સ મા મોટામાં મોટુ કૌભાંડ એક મસાલો આપો અને ગાડી જવા દો

સાબરકાંઠા પ્રાંતિજ તોલ ટેક્સ મા  મોટામાં મોટુ કૌભાંડ એક મસાલો આપો અને ગાડી જવા દો 
              તા-23-3-2022
પ્રાંતિજ તોલ ટેક્સ મા  એક મસાલો (માવો)આપો ગાડી જવા દો  પ્રાંતિજ તોલ ટેક્સ  મા લંમ્બર મુછીયા ઉભા રાખવા મા આવે છે રોયલ બાઈક લઈ ઊભા રહી રોફ જમાવે છે કાયદેસર અધિકારી ના કાડ જોવા મા આવે છે અને જે અધિકાર નથી  એને એક મસાલા મા એની ગાડી  જવા દેવા મા આવે છે ભાઈ  અને બીન ઢેસ મા લંમ્બર મુછીયા ઉભા રહી રોફ જમાવે છે અને હોફીસ ના અંન્દર જઈએ છીએ તો એ લોકો એમ કહે છે કે આપ એસપી કો ફોન  કરો હમ કિસીસે નહી ડરતે અને લંમ્બર મુછીયા  કહેછે હોફીસ મા જાઓ અને એમ કહી દાદાગીરી વધી રહી છે  અને મસાલો આપ્યો ગાડી જવા દીધી અને હોફીસ વાળા એમ કહેછે કે  એમના સબંધી હતા  એમ કહેછે તોલ ટેક્સ મોટામાં કૌભાંડ ચાલી રહ્યા છે પ્રાંતિજ તોલ ટેક્સ સ્કીમ ચાલી રહી છે  એક મસાલો આપો ગાડી  જવા દો  અને બાઈક લઈ અને  આડા ઊભા રહે છે  સરકારને અપીલ છે  આ કાર્ય વાહી કરવા વિનંતી અને રોયલ બાઈક લઈ ઊભા રહી દેખાવો કરે છે  ભાઈ ભાઈ  ચા કરતા અત્યારે કીતલી બહુ ગરમ થઈ રહી છે ને પોતાના રોફ બાજી બતાવી લોકો ને હેરાન કરવા મા આવે છે બ્યુરો રિપોર્ટ સાબરકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.