લુવાણા ક પ્રાથમિક શાળામાં આજ તારીખ 16/3/2022 ના રોજ 12 થી 14 વર્ષ ના બાળકો ને કોરોના વેક્સિન આપવાનું પારંભ કરવામાં આવ્યો

લુવાણા ક પ્રાથમિક શાળામાં આજ તારીખ 16/3/2022 ના રોજ 12 થી 14 વર્ષ ના બાળકો ને કોરોના વેક્સિન આપવાનું પારંભ કરવામાં આવેલ, આ ઉદઘાટન પ્રસંગે ગામના લુવાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, નાનજીભાઈ ઝાલા જી ડેપ્યુટી સરપંચ શ્રી, વાઘેલા દેવરાજ ભાઈ મંડળી ના મંત્રી શ્રી,જી ટી પટેલ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઇઝર શ્રી, ડુગરાભાઈ તથા સંજય ભાઈ મલેરીયા તથા શુભાગબેન આશાવર્કર  ગીતાબેન,તથા જમનાબેન શાળા આચાર્ય શ્રી કેસાભાઈ પરબત ભાઈ માસ્તર અને ગૌભક્ત શાસ્ત્રી  નરસી એચ દવે તથા શાળા ના સ્ટાફે હાજરી આપી બાળકોને રસી અપાવી.
 બ્યુરો ચીફ પ્રધાન સિંહ પરમાર PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.